Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 153
________________ અધ્યાય ૧૬ મો. सुप्तोऽपि न सुषुप्तौ च स्वप्नेऽपि शयितो न च । जागरेऽपि न जागर्ति धीरस्तृप्तः पदे पदे ॥ ८ ॥ ૧૪૯ અર્થ. ધીર-જ્ઞાની પુરુષ સુતેલા હાઇ સુષુપ્તિમાં હાતા નથી, ઉંઘતા હાય તાપણુ જાગતા છે, જાગતા હાઈ જાગર્તિમાં નથી હાતા, અર્થાત્ દરેક સ્થિતિમાં તે તૃપ્તજ હાય–રહે છે. ज्ञः संचितोऽपि निश्चितः सेन्द्रियोऽपि निरिन्द्रियः । सुबुद्धिरपि निर्बुद्धिः साहंकारोऽनहंकृतिः ॥ ९॥ અર્થ. જ્ઞાની હોય તે સચિંત પણ નિશ્ચિત, ઇંદ્રિયવાન છતાં નિરિદ્રિય, બુદ્ધિમાન હેાવા છતાં બુદ્ધિ રહિત અને અહંકારી છતાં નિરહંકારી જેવા રહે છે. न सुखी न च वा दुखी न विरक्को न संगवान् । न मुमुक्षुनं वा मुक्तो न किञ्चिन्न च किञ्चन ॥ १०॥ અર્થ. જ્ઞાની પુરુષ સુખીએ નહિ તેમ દુઃખીએ નહિ, વિરક્ત નહિ તેમ સંગવાને નહિ, મુમુક્ષુએ નહિ ને મુક્તે નહિ તેમ ધનવાને નહિ ને નિર્ધને નહિ એવા હાય છે. विक्षेपेऽपि न विक्षितः समाधा न समाधिमान् । जाडयेऽपि न जडो धन्यः पाण्डित्ये ऽपि न पण्डितः ॥ ११ ॥ અર્થ. ધન્ય-જ્ઞાની વિક્ષેપમાંએ વિક્ષિપ્ત નથી રહેતા સમાધિમાં સમાધિમાન નથી રહેતા, જડતામાં રહેતા પશુ જડ નથી હાતા અને પંડિતાઈમાં પણ પંડિત નથી. ॥ इति श्रीमदष्टावक्रगीतायामानन्द स्वरूपतानाम शोडषोध्यायः समाप्तः 11

Loading...

Page Navigation
1 ... 151 152 153 154 155 156 157 158 159 160 161