Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 152
________________ ૧૪૮ અષ્ટાવક્ર ગીતા. જેવા છતાં તે નથી, બલવા છતાં તે નથી? આવે તે એક નિવસન પરમાત્મા-જીવન્મુક્ત જ છે. भिक्षुर्वा भूपतिर्वापि यो निष्कामः स शोभते । भावेषु गलिता यस्य शोभनाऽऽशोभना मतिः ॥५॥ અર્થ. સર્વ ભામાંથી ગલિત થઈ છે મતિ જેની, અને તેમ થવાથી જે નિષ્કામ બનેલ છે, જે શ્રેષ્ઠ અને અશ્રેષ્ઠ ગમે તેવી સ્થિતિમાં પિતાને શુભતે જ માને છે, તે મહાત્મા ભિક્ષુ હે વા રાજા હો તોપણ એક સરખેજ છે. રાજત્વથી તે રાજતે નથી અને દૈન્યથી કંગાલ બનતું નથી, એટલે શેભા અશોભાને જે લેખાવતે નથી તેજ આ જગતમાં શેભા તથા માનને રોગ્ય પુરુષ છે. ખરો યોગ. क स्वाच्छन्यं क संकोचः क वा तत्त्वविनिश्चयः । नियाजार्जवभूतस्य चरितार्थस्य योगिनः ॥ ६ ॥ અર્થ. નિષ્કપટ અને સરલ રૂપ તથા યથોચિત યોગી ક્યાં અને તેને વળી સ્વછંદ શે, તેમ સંકેચ શે? વળી આત્મજ્ઞાનીને તત્વને નિશ્ચય પણ શે ? કંઈ જ નહિ. आत्मविश्रान्तिततेन निराशेन गतातिना । अन्तर्यदनुभूयेत तत्कथं कस्य कथ्यते ॥ ७॥ અર્થ. આત્મામાં વિશ્વાસ કરવાથી તૃપ્ત અને આશાને ત્યાગ કરવાથી જેનું દુઃખ ગયેલું છે તથા જેને અંતરમાં અનુભવ થયેલ–અર્થાત્ સાક્ષાત્કાર થયેલ છે એવા મહાત્માને કેશુ અને કેવી રીતે જ્ઞાન કહેવાય.

Loading...

Page Navigation
1 ... 150 151 152 153 154 155 156 157 158 159 160 161