Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 151
________________ अध्याय १६ मो. આનંદસ્વરૂપતા. आकचनः कामचारो निर्द्वन्द्वच्छिन्नसंशयः । असक्तः सर्वभावेषु केवलो रमते बुधः ॥१॥ અર્થ. જેની પાસે કશું હોતું નથી, જે ઈચ્છામાં આવે તેમ વર્તે છે, જેને સુખ દુઃખાદિ ઢંઢો નડતાં નથી, જેના સંશય ટળી ગયેલા છે અને જેને આસક્તિ મુદ્દલ છેજ નહિ એવે જ્ઞાની સર્વ ભાવમાં એક સરખી રીતે ચાલે છે આનંદ માણે છે. નિઃ મત્તે સોટ્ટામવાસના मुमिन्नहृदयग्रन्थिविनिधूतरजस्तमः ॥ २ ॥ અર્થ. નિર્મમ, લેહ અને સુવર્ણમાં સમભાવ, જેની હૃદયગ્રંથિ છુટી ગયેલી છે અને જેણે રજ તમસ વગેરે ગુણે ત્યજી દીધેલા છે તે ધીર જ્ઞાનીજ શેભે છે. सर्वत्रानवधानस्य न किञ्चिद्वासना हृदि । मुक्तात्मनो वितृप्तस्य तुलना केन जायते ॥३॥ અર્થ. સર્વ વિષયમાં આસક્તિ રહિત, જેના હૃદયમાં જરાએ વાસના રહેલી નથી એવા તૃપ્ત મુક્તાત્માની કઈ સાથે તુલના થાય તેમ નથી. जानन्नपि न जानाति पश्यन्नपि न पश्यति । अवमपि न च ब्रूते कोऽन्यो निर्वासनाहते ॥४॥ અર્થ. એ કહ્યું છે કે જે જાણવા છ : જાણતા નથી,

Loading...

Page Navigation
1 ... 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161