Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 130
________________ અષ્ટાવક્ર ગીતા. नोदिन न च संतुष्टमकर्तृस्पदवर्जितम् । निराशं गतसंदेहं चित्तं मुक्तस्य राजते ॥१३॥ અર્થ. જ્ઞાની, નિરાશ અને જેના સંદેહ ટળી ગયેલા છે એવા જીવન્મુક્તને તે ઉદ્વેગ નથી થતું અને સંતોષ થતું નથી, એટલે તેનું ચિત્ત તે સદાય આનંદમાં રહે છે. निातुं चेष्टितं बापि यञ्चित्तं न प्रवर्तते । निर्निमित्तमिदं कतु निर्ध्यायति विचेष्टते ॥१४॥ .અર્થ. જ્ઞાનીનું ચિત્ત નિષ્ક્રિયભાવવાળું હોઈ કંઈ ચેષ્ટા કરવામાં પ્રવૃત્ત થતું નથી, પરંતુ સંક૯પરહિત નિશ્ચલતામાં મગ્ન રહી કશું ધારતુંએ નથી ને કરતું નથી. तत्त्वं यथार्थमाकर्ण्य मंदः पामोति मूढताम् । . अथवाऽयाति संकोचमूढः कोपि मूढवत् ॥१५॥ અર્થ. તત્વને બરાબર સાંભળ્યા પછી આછી બુદ્ધિવાળા માણસને મૂઢતા આવે છે. અથવા તે તત્ત્વ સાંભળીને કેઈને સમાધિ પ્રાપ્ત થાય છે, એટલે તે અમૂઢ હોવા છતાં મૂઢ જે લાગે છે. एकाग्रता निरोपो वा मृद्वैरभ्यस्यते भृशम् । ધઉં ન પતિ સાલે સિતા૨૬ અર્થ. મૂઢને એકાગ્રતા અને નિધિ માટે ખૂબ અ(ચાસ કરે પડે છે. જ્યારે જ્ઞાની જે કૃત્યને જેતે નથી તે તે સુતેલા પુરુષની માફક સ્વપદમાં–પિતાના આત્મામાંજ સ્થિત થઈ રહે છે.

Loading...

Page Navigation
1 ... 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161