Book Title: Ashtvakra Gita
Author(s): Manilal Chhabaram Bhatt
Publisher: Haribhai Dalpatram Patel

View full book text
Previous | Next

Page 137
________________ અધ્યાય ૧૩ મા. મેળવે છે, સ્વાતંત્ર્યથી નિવૃત્તિ પ્રાપ્ત કરે છે, અને સ્વાતંત્ર્યથીજ પરમપદને પ્રાપ્ત થાય છે. ક્યારે વૃત્તિ ક્ષીણ થાય છે ?. अकृर्तृत्वमभोक्तृत्वं स्वात्मनो मन्यते यदा । तदा क्षीणा भवत्येव समस्तावित्तवृत्तयः ॥ १४ ॥ ૧૩૩ અર્થ. જ્યારે જ્ઞાની પુરુષ પેતાના આત્માને કતૃત્વ, લેતૃત્વ નથી એમ માને છે, ત્યારે તેની સમસ્ત વૃત્તિઓ ક્ષીણુ થઈ જાય છે. ટીકા. એમ કહે છે કે જ્યારે આપણે આપણા આત્માને અકર્તા અનેાક્તા માનીએ, ત્યારે ચિત્તવૃત્તિએ એની મેળે જ ક્ષીણ થઈ જાય છે. આ કથન તેા યાગ્ય છે, પરંતુ ચિત્તની વૃત્તિએ મોટા પંડિતાથી પણ ક્ષીણુ થઈ શકતી નથી. મેાટા મેાટા જ્ઞાની કથાકાય પુરાણીએ અને તત્ત્વના મેધ દેનારા પણુ વૃત્તિઓને વશ રાખી શક્યા નથી. ધર્મ શાષકાએ આથી કરીને એમ ઠરાવ્યું છે કે, પ્રાપ્ત થયેલા સંસારમાં રહી ભાગ ભોગવીને વૃત્તિઓને ક્ષીણુ થવા દેવી અને પછી જ્યારે કરાંને ધેર છેાકરાં થાય અને માથે ધાળાં આવ ત્યારે સંસારના ત્યાગ કરી વનમાં જઈ રહેવું. આ અવસ્થામાં પણ જો સ્ત્રી જીવતી હાય તા તેને સાથે રાખવી અને બન્નેએ મિત્રની માફક રહેતાં જ્ઞાન મેળવવાના ઉદ્યમ રાખા, ઉપદેશ સાંભળવા અને એમ કરતાં કરતાં જ્યારે સ્ત્રી મરી જાય કે અત્યંત વૃદ્ધાવસ્થા પ્રાપ્ત થાય ત્યારે સંન્યાસ ( સર્વત્યાગ ) ગ્રહણ કરવા. ગામ કે શહેરના વાસ નાના વૈભવાવાળા હાઈ પ્રક્રિયા શિથિલ થવા છતાં મન હમેશ જીવાન રહેતું હાવાથી વૈભા જોઈ ભાગની વૃત્ત ઉત્પન્ન કર્યાં વગર રહેતા નથી, માટે ત્યાગીને વનવાસ બતાવે છે. વનમાં રૂપરંગ વગેરે કંઈ નજરે પડતું નથી તે વૃત્તિને ઉશ્કેરણી થતી નથી. ॥ इति श्रीमदाबकगीतायां संसारमुकच्छेदको नाम, त्रयोदशोऽध्यायः ॥

Loading...

Page Navigation
1 ... 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161