Book Title: Asha ane Dhiraj Author(s): Gopaldas Jivabhai Patel Publisher: Acharya J B krupalani and Maganbhai Desai Memorial Trust View full book textPage 8
________________ અદ્ભુત-રસના ભ્રષ્ટા પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ પેરવામાં જાણે મદદગાર નીવડે છે. આ અદ્ભુત-કથાનો અંત જે બે શબ્દોમાં આવે છે, તે જ ખરી રીતે એનો મુખ્ય સંદેશ છેઃ મારી ને ધીરગ. ગમે તેવાં સંકટોમાં તથા છેક જ હતાશા ઘેરી વળી હોય ત્યારે પણ આશા અને ધીરજથી ટકી રહેનારને કંઈક રસ્તો મળી આવે છે. એ પાઠ લેખક પિતાની રોમાંચક સમર્થ કળાથી આપણને બરાબર ઠસાવી દે છે. જુલાઈ, ૧૯૬૨] પ્રકાશકPage Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 202