________________
અદ્ભુત-રસના ભ્રષ્ટા પરમ કૃપાળુ પરમાત્મા પ્રત્યે ભક્તિભાવ પેરવામાં જાણે મદદગાર નીવડે છે.
આ અદ્ભુત-કથાનો અંત જે બે શબ્દોમાં આવે છે, તે જ ખરી રીતે એનો મુખ્ય સંદેશ છેઃ મારી ને ધીરગ. ગમે તેવાં સંકટોમાં તથા છેક જ હતાશા ઘેરી વળી હોય ત્યારે પણ આશા અને ધીરજથી ટકી રહેનારને કંઈક રસ્તો મળી આવે છે. એ પાઠ લેખક પિતાની રોમાંચક સમર્થ કળાથી આપણને બરાબર ઠસાવી દે છે.
જુલાઈ, ૧૯૬૨]
પ્રકાશક