Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 7
________________ આ ગાથાના આધારે ‘પઢમાણુગ’માં જિનપ્રતિષ્ઠા જેવા વિષયાને પણ સમાવેશ હશે તેમ કલ્પી શકાય. આ પછી આ હસ્તપ્રતિમાં, આ વાત સાથે જ સંબધ ધરાવતી નીચેની ગાથા જોવા મળે છે : શુ—મૂત્યુ—ત્રિય મિડવું (?) દિલમળ ગુરુ-વિરહે સમય-વિàળ ટવા ય સુર-સરિતી || અર્થાત્ ગુરુની સાક્ષીએ જ નિત્ય પ્રતિક્રમણ કરવાનુ સ્પષ્ટતઃ નિર્દે શાયુ છે તેથી ગુરુની અવેજીમાં તે (કે તેમની) અમૃત વિધિ વડે (થયેલી) સ્થાપના પણ ગુરુ સમાન જ (જાણવી) આ છેલ્લી ગાથા ‘આવશ્યક-સૂત્ર”ની હોવાનું પ્રતિમાં લખેલુ છે. તે પરથી ઉપરક્ત એ ગાથાઓ પણુ ‘આવ. સૂત્ર’માં (કે અન્યત્ર) હોવાની કલ્પનાથી તે રીતે તપાસ કરી. પરંતુ હજી જડી નથી. मिह विद्दि | એ ગમે તેમ, પણ આ ગાથાઓમાં આવતા ‘પદ્મમાનુગ’ના તથા તેમાં રજૂ થયેલા એ વિષયાના નિર્દેશને લીધે તે ગાથાઓ આપણા માટે મૂલ્યવાન બની રહે છે. જે પ્રતિમાં આ ગાથાઓ છે, તે પ્રતિના આદિ-અંતનાં કેટલાંક પત્રા નથી. પરંતુ તેની લખાવટ, માપ, મધ્યમાં છેદ વગેરે સ્થિતિ જોતાં તેનુ સ્વરૂપ મુષ્ટિપુસ્તક પ્રકારનું છે, અને અનુતાડપત્રકાલીન એટલે કે ૧૪મા સૈકાની તે પ્રતિ હાવાનું અનુમાન થઈ શકે તેમ છે. કોઈ અભ્યાસી મુનિરાજે, પોતાના અધ્યયન વાંચન દરમિયાન પેાતાને રૂચેલા-ખપતા-ઉપયોગી વિવિધ શાસ્ત્ર સ`દર્ભો આ પ્રતિમાં નાંધ્યા હાઈ, અગત નોંધપોથી-સ્વરૂપની આ પ્રતિ છે તેમ માની શકાય. આમાં કયાંક મૂળ સ્થાનનો ઉલ્લેખ છે અને ઘણાં સ્થળે તે નથી. શીલચન્દ્રવિજય પૂર્વીય પ્રાકૃતાના એક ર્તાદ્વૈત પ્રત્યય વિશે —દ પ્રણયની પૂર્વ રહેલા હ્રસ્વ સ્વરને દી` સ્વરમાં ફેરફાર એ અ માગધી અને અશોકકાલીન પૂર્વી ભારતની ભાષાની એક વિશેષ લાક્ષણિકતા છે. પ્રા. નલિની બલબીર (પેરિસ, ફ્રાંસ) પોતાના એક સંશોધનલેખમાં (Morphological evidence for dialectal variety in Jaina Māhārāṣtri', Dialectes dans les littératures indo-arye Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50