________________
नानाविधैर्विधुरितां विबुधैः स्वबुद्धया तां रूपसिद्धिमखिलामालोक्य शिष्यैः । अभ्यर्थितो मुनिरनुज्झितसम्प्रदायमारम्भमेनमकरोन्नरचन्द्रनामा ||
આ ઉપરથી સમજી શકાય છે કે આઠમા અધ્યાયની રચના થયા પછીના ડાક દાયકામાં જ, તેમાં નિર્દિષ્ટ પ્રયોગોની સિદ્ધિ માટે વિવિધ મતાંતરે પ્રવ
વા માંડ્યા હશે, જેને લીધે અભ્યાસી વિદ્યાર્થીઓને મૂંઝવણ થવા માંડી હશે કે કઈ પદ્ધતિ કે પ્રક્રિયાને સાચી ગણવી ? આથી તેમની મૂઝવણના ઉકેલ અથે, પિતાના શિષ્યોની અભ્યર્થનાથી, નર દ્રસૂરિએ આ કૃતિની રચના કરી છે. નોંધનીય વાત એ છે કે તેઓએ આ રચના વખતે સંપ્રદાય-વ્યાકરણની પરંપરાગત પરિપાટી પદ્ધતિને નજરઅંદાઝ નથી કરી (અનુશિતdવાય), અને તે પરથી તેઓ પ્રાકતની અધ્યયનપરંપરાના અને સાથે સાથે પ્રચલિત બન્યા હેય તે જટિલ મતમતાંતરોના ઊંડા અને વિવેકી અભ્યાસી હશે તેમ સહેજે કલ્પી શકાય. અને તે જ કારણે, આ તારા પ્રકાશિત થશે તે ખંતીલા અભ્યાસીએને અષ્ટમ અધ્યાયના પરંપરાગત અધ્યયન માટેનું એક માતબર સાધન મળી રહેશે, તેની ખાતરી બેસે તેમ છે.
ભકતામર સ્તોત્ર : માનતુંગસૂરિ
સ, જીતેન્દ્ર શાહ અનેક હસ્તપ્રતોને આધારે સંપાદન અને અધ્યયન. મન સ્થિરીકરણ (સ્વપજ્ઞવૃત્તિ-સહિત) : મહેન્દ્રસૂરિ. ઈ. સ. ૧૨૪૮.
સં. રૂપેન્દ્રકુમાર પગારિયા ભાષા સંસ્કૃત, પ્રાકૃત. કપ્રમાણ ૨૩૦૦. મલ્લિનાથચરિત્ર: હરિભદ્રસૂરિ. ઈ. સ. ૧૨૫૫. સ. સલેની જોષી
ભાષા મુખ્યત્વે પ્રાકૃત. કવચિત સંસ્કૃત અને અપભ્રંશ. કપ્રમાણ ૯૦ ૦૦ (૬૭૦૮ ગાથા).
મહિલનાથચરિત્ર ત્રણ પ્રસ્તાવમાં વિભાજિત છે. પ્રથમ પ્રસ્તાવમાં મહિલનાથને પૂર્વભવ અને છ અવાંતરકથાઓ આપવામાં આવી છે. બીજા પ્રસ્તાવમાં મહિલનાથને જન્મ, છ રાજાઓને પ્રતિબંધ અને દીક્ષા મહોત્સવ તેમજ આઠ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org