Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 36
________________ ૩૧ ભાષા સંસ્કૃત, ગ્લૅક પ્રમાણ ૧૫૩૩૧, વિષય શ્રાવકધર્મપ્રતિપાદન. પાટણ અને લીબડીના હસ્તપ્રતભંડારની હસ્તપ્રતોને આધારે સંપાદન શ્રાવક ધર્મ અને વ્રતના વિશદ વર્ણન સાથે લેકબદ્ધ દૃષ્ટાંતકથાઓ આપેલી છે. શ્રેણિકચરત્ર (દગત્તિ, દ્વયાશ્રય મહાકાવ્ય) : જિનપ્રભસૂરિ. ઈ. સ. ૧૩૮૮. સં. સાવી હેમગુણશ્રીજી, સાધવી દિવ્યાગુણશ્રી, દયાકર મુનિની પ્રાર્થનાથી ગ્રંથરચના કરી. ભાષા સંસ્કૃત. સગ ૧૮. બ્લેિક પ્રમાણ ૨૨૬૭. કાતંત્ર વ્યાકરણના સૂત્રો અનુસાર પ્રયોગો આપવા સાથે શ્રેણિચરિત્ર આલેખવામાં આવ્યું છે. ઘણું વર્ષ પહેલા સાત સગ ગુજરાતી અનુવાદ સાથે જૈનધર્મ પ્રસારક વર્ગ (પાલીતાણું) તરફથી પ્રકાશિત થયેલ. હસ્તપ્રત : પુના, સુરત, અમદાવાદ (હાજા પટેલની પોળ, સંવેગી ઉપાશ્રય) વગેરે હસ્તપ્રતભંડારમાંથી પ્રાપ્ત. મૂળ ગ્રંથના સંપાદનની સાથે વિષપદ પરનું અજ્ઞાતર્તાક ટિપ્પણ પ્રકાશિત કરાશે. વેતપતા ફિયતે સયા (વાક્યાર્થવિચારવાદસ્થાનકમ) : અજિતદેવસૂરિ ઈ. સ. ૧૧૯૯ સ, મુનિ જયસુંદરવિજય, | મુનિ મહાબોધિવિજય ગ્રંથની રચના / ડકેશ્વર ( = તડકેશ્વર) નગરમાં થઈ છે. સંપૂર્ણ વાદસ્થળ વિનેદપૂર્ણ ચર્ચારૂપ છે. “વેતપતા કિયતે મયા” આ વાક્યપ્રયોગમાં તપટતા શબ્દપ્રયોગને ખોટો ઠરાવવામાં આવ્યું છે. તટ એ કે સમાસ છે એની સમીક્ષા નવ વિકલ્પથી કરાઈ છે એ નવ વિકલ્પોમાં સમવાય તથા તાદામ્ય–તદુત્પત્તિ સંબંધની ચર્ચા પણ કરી છે. નવ વિકલ્પોની ચર્ચા બાદ ‘તા” પ્રત્યયને અર્થ ભાવાત્મક સામાન્ય કરવામાં આવે તે એ “સામાન્યને અપ્રામાણિક ઠરાવવા માટે ૩૦ વિકલ્પોની રજૂઆત જે રીતે ગ્રન્થકારે પ્રસ્તુત કરી છે તે બીજા કેઈ ગ્રન્થમાં જોવા મળવી દુર્લભ છે. ત્યારબાદ “ક્રિયતે” એવા કમણિ પ્રયોગથી તપઢતામાં કર્મવની સૂચના થાય છે પણ અહીં નિવતન કે વિક્રિયારૂપ કર્મવ ઘટતું નથી તે દર્શાવીને વાદસ્થલની સમાપ્તિ કરાઈ છે. સમવાયાંગ-સૂત્ર : સ. મુનિ જ બૂવિજય સિદ્ધહેમશબ્દાનુશાસન : સં. મુનિ જ બૂવિજય સીતાચરિત્ર ઃ ભુવનતુંગરિ. ઈ. સ. ૧૪મા સૈકે. સં. રૂપેન્દ્રકુમાર પગારિયા સકમાલચરઉ : વિબુધ શ્રીધર. ઈ. સ. ૧રમો શૈકે. સં. પ્રેમસુમન જેન ભાષા અપભ્રંશ. જયપુરની અને અન્ય એક હસ્તપ્રતના આધારે પાઠ– સંપાદન, હિંદી અનુવાદ તથા અધ્યયન સાથે. છ સંધિ ધરાવતું સુકુમાલમુનિના ચરિતનું નિરૂપણ કરતું કાવ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50