Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 41
________________ (III) Special Lecturrs delivered in the University of Dharwad (Karnataka). They are : (i) Mahavira and Religion of Magadha, (ii) Extension of Jainism in South India (with special reference to Karnataka, (iii) Relevance of Mahavira's Teachings. (IV) Jain Kathā Sāhitya : Vividha Roopon Men (in Hindi) : Lectures delivered on behalf of the Buddhist Department of Delhi University; Shri Rajkrisna Jain Charitable Trust, New Delhi. The Lectures are still in Mss. (V) Buddha : The Light of Asia in Manuscript. લક્ષમણભાઈ ભોજક લાડોલની પાષાણપ્રતિમાના લેખેનું અધ્યયન. લક્ષ્મણભાઈ ભેજક ચિંતામણિ પાશ્વનાથ (ટોકરશાની પોળ, જમાલપુર, અમદાવાદ)ના દહેરાસરની પ્રતિમાને એના લેખોનું વાંચન અને અધ્યયન. રમણલાલ મહેતા, કનુભાઈ શેઠ : અમદાવાદ સ્થિત જૈન દહેરાસરો: એક પુરાતાવિક અધ્યયન ભારતમાં વિવિધ નગર, તીર્થો આદિમાં જૈન ક્ષેત્ય કે દેરાસરે જુદે જુદે વખતે બંધાય છે, અસ્તિત્વ ધરાવે છે અને તેને જીર્ણોદ્ધાર, વિસર્જન આદિ થયા કરે છે. આ નૈસર્ગિક પ્રક્રિયા સતત ચાલે છે. - ભારતીય જ્ઞાન–પ્રણાલીમાં પ્રાચીનયુગ ઈ. સ.ની સાતમી કે બારમી સદીથી પૂરો થયેલે ગણવાની પદ્ધતિ વિકસતાં જાણે કે આ કાલ પછી ભારતમાં આ પ્રવૃત્તિ બંધ થઈ ગઈ હોય એવો ભાવ પ્રવર્તે છે. આ ભાવ સત્યથી વેગળો હોવાનું જૈન અને જૈનેતર સ્થાપત્ય, શિલ્પ આદિ સ્પષ્ટ કરીને, આ યુગમાં દેશકાલાનુસાર તૈયાર થયા કર્યા હોવાનો અનુભવ ઠેર ઠેર થાય છે. તેથી આ શિલ્પ–સ્થાપત્યનું તેના ઉલ્લેખ આપતાં વાગત સાધને સાથે અધ્યયન કરવાથી અનેક પ્રકારની નવી માહિતી પ્રાપ્ત થાય એ અનુભવ થવાથી આ ક્ષેત્રમાં અન્વેષણ કરવાની પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50