________________
૪૧
आचार्य, उपाध्याय और साधु ये पंच पद जैन विचारणा में पंच परमेष्ठी में प्रतिष्ठा रखते हैं । आज 'परमेष्ठी' शब्द मात्र जैन धर्म दर्शन के लिए ही रूढ हो गया है । जब कि वह जैनागमों में दृष्टिपथ में भी नहीं आता । किन्तु ब्राह्मण परम्परागत मान्य हिंदु साहित्य - वेद, ब्राह्मण, उपनिषद्, संहिता आदि में प्रचुर मात्रा में उल्लिखित हुआ है। तत्र प्रश्न होता है कि 'परमेष्ठी' शब्द किस प्रकार जैन परंपरा में रूढ हो गया । इस प्रकार के अनेकानेक तथ्यों को उजागर करता हुआ यह शोध कार्य पंच पदों के एक एक पहलू पर चिन्तन प्रस्तुत करेगा ।
સક્ષેપ, અનુવાદ, સકલન, પુનસુ દ્ર વગેરે અધ્યાત્મસાર : મૂળ કર્તા : યશેાવિજય વાચક. ગુજરાતી અનુવાદ : રમણલાલ સી. શાહ
કમપ્રકૃતિ (મૂલગાથા, ચૂર્ણિ, ટિપ્પણું, ટીકા સહિત) ગુજરાતી અનુવાદ સુનિ દિબ્યરત્નવિજય
મૂળકર્તા : શિવશમ`સૂરિ. ચૂર્ણિકાર, ચિર`તનાચા". ટીકાકાર મલયગિરિ તથા યશોવિજયજી ટિપ્પણુકાર મલયગિરિ તથા યશોવિજય.
કર્માંના બંધન, સંક્રમણ, ઉદીરણા, ઉઘ્ય, સત્તા આદિ પદાર્થાનુ વણુ ન, કર્યાં ગ્રંથ અંગે પ્રાપ્ત સ` સામગ્રીને સંગૃહીત કરવાના પ્રયાસ, મુનિશ્રી ન્યાયવિજયજીકૃત જૈનદર્શીન : અંગ્રેજી અનુવાદ: નગીનભાઈ શાહ
જે ગ્રંથની બાર ખાર આવૃત્તિ થઈ ચૂકી છે તે ગ્રંથને અંગ્રેજી અનુવાદ આ કામ ૧૯૯૩ના અંત સુધીમાં પૂરું' થઈ જવાની ધારણા છે. મુનિશ્રી ન્યાયવિજયજી એ તત્ત્વદર્શી', સમન્વયંપ્રેમી, ઉદારમના, ઉદાત્તરિત જૈન સાધુ થઈ ગયા. તેમણે ગુજરાતી, સંસ્કૃત અને પ્રાકૃતમાં વિવિધવિષયક રચનાઓ કરી છે. ન્યાયવિજયજીએ પૂર્વાચાય વંત વિવિધ જૈનધમ માન્ય તાત્ત્વિક પદાર્થોને વીણી વીણીને વતમાન યુગતે સમજાય તે રીતે નિરૂપ્યા છે. એવે મુનિશ્રી પુણ્યવિજયજીના મત છે.
ધમ કથાનુયાગ ભાગ-૨ : ગુજરાતી અનુવાદ રમણિકભાઈ શાહ ધર્માંસ'ગ્રહણી (ભાગ ૨) મૂળકર્તા : હરિભદ્રસૂરિ, ટીકાકાર : મલયગિરિ, ગુજરાતી અનુવાદ : સુનિ દિક્ચરત્નવિજયજી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org