Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 43
________________ ૩૮ પારુલ માંકડ : આચાર્ય નરેન્દ્રભસૂરિકૃત “અલંકાસ્પદધિ’ વિવેચનાત્મક અને તુલનાત્મક અધ્યયન (ગુજરાતી અનુવાદ સહ મંત્રી વસ્તુપાલતેજપાલ (રાજા વિરધવલ)ના સમયમાં વસ્તુપાલની વિનંતીથી અને ગુરુ નરચન્દ્રસૂરિની આજ્ઞાથી વિ.સં. ૧૨૮રમાં રચાયેલે ગ્રંથે. પ્રસ્તુત ગ્રંથ ૮ ‘તરંગોમાં ( = કરણેમાં) વિભાજિત છે, જેમાં સંસ્કૃત કાવ્યશાસ્ત્રનાં લગભગ સર્વ ત જેમ કે, કાવ્યલક્ષણ, કાવ્યપ્રકારે, ધ્વનિભેદ, શબ્દશક્તિવિચાર, રસ, ગુણ અને શબ્દાર્થના અલંકારેનું વિવેચન છે. ગ્રંથમાં કારિકા, પત્તવૃત્તિ અને ઉદાહરણે – આ કમ મોટે ભાગે જળવાય છે. નરેન્દ્રપ્રભસૂરિ વનિસિદ્ધાંતને અનુસરે છે છતાં તેમનું વલણ સમન્વયવાદી જણાય છે. તેમના પર ભોજન પ્રભાવ પણ થોડેઘણે અંશે જોવા મળે છે. બાકી કાવ્યલક્ષણ, વનિભેદે અને અલંકારેની ચર્ચામાં તેમને ઝેક મમ્મટપક વિશેષ રહ્યો છે. ક્યારેક તેઓ હેમચન્દ્રને પણ અનુસર્યા છે. કારિકા અને ગદ્યખંડ સરળ અને રસાળ શૈલીમાં રચાયાં છે. સ્વપજ્ઞવૃત્તિમાં ક્યારેક અધૂરપ દેખાઈ આવે છે. ગ્રંથમાં વિષયનું સંયોજન ખુબ વ્યવસ્થિત રીતે થયેલું છે. સંસ્કૃત કાવ્યશાસ્ત્રના અભ્યાસીઓ માટે અને નવાસવા કવિને માટે આનું અધ્યયન લાભપ્રદ બને તેવું છે. રમણલાલ ચી. શાહ પ્રભાવક સ્થવિરે ભાગ-૫. લલિતકુમાર : The History of the Gujarati Paintiag style of the sixteenth and seventeenth century The History of Gujarati Painting of the sixteenth century witnesses certain changes which gave birth to a new idiom. The Sangrahaņisūtra painted by Govinda at Matar in 1583 A.D. is one of the famous document to illustrate this style. But how and when this style originated and its development in the subsequent centuries are some of the issues which are being examined in the light of new evidences in the present study. The present researcher solicits information on the new documents of the 16th and 17th century from museums, bhandaras, private collections or individuals which shall be duly acknowledged. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50