________________
સ્′
સ, મુનિ જબૂવિજયજી
પંચવસ્તુપ્રકરણ : પાટણ જૈન ધાતુ-પ્રતિમાના લેખેનુ' સ*પાદન : સ, લક્ષ્મણભાઈ ભાજક પ્રશસ્તિ-સ‘ગ્રહ (કાગળની અને તાડપત્રીય પ્રતા) સ. શ્રુતિ જ ભૂવિજય પ્રાકૃતપ્રાધ : નચંદ્રસૂરિ. ૧૩મા સૌકા. સુનિ શીલચ'દ્રવિજય.
પ્રાકૃત ભાષાઓના અધ્યેતાએને સિદ્ધહેમન્નદ્રાનાનુરા મનનું નામ સુવિદિત જ હોય. તેના આઠમા અધ્યાયમાં હેમચન્દ્રાચાર્ય પ્રાકૃત સહિત છ ભાષાઓનુ વ્યાકરણ આપ્યું છે.
પ્રાકૃત ભાષા અને તેના વ્યાકરણના ઐતિહાસિક રીતે અને શબ્દોના સ્વરૂપ, પરિવતને તથા વિકાસને કેન્દ્રમાં રાખીને વૈજ્ઞાનિક ઢબે થતા અભ્યાસ છેલ્લા થાડાક દાયકાઓમાં પાંગર્યાં છે. તે પૂર્વે સૈકાઓથી તેને સાધનિકાક્રમે, રૂપસિદ્ધિની દૃષ્ટિએ અભ્યાસ પરપરાગત ધારણે સતત જળવાયા છે. આ પ્રકારના અભ્યાસ પાછળ તે તે ભાષામાં રચાયેલા સાહિત્યને વાંચવાની તથા સર્જાતા અને સર્જાયેલા સાહિત્યની ભાષાની સાધુતા અસાધુતાને પરખવાની દૃષ્ટિ મુખ્યત્વે કામ કરતી હશે તેવું લાગે છે. એટલે, આ દૃષ્ટિને લક્ષ્યમાં રાખીને થતા અભ્યાસમાં ‘સિદ્ધહેમ'ના આઠમા અધ્યાયના અભ્યાસીઓને રૂપસિદ્ધિમાં સુગમતા રહે તે હેતુથી, મધ્યકાળમાં પ્રાકૃતવ્રુત્તિા તથા પ્રવૃત્તિ જેવી કૃતિ રચાઈ. આ શૃંખલામાં મલધારગચ્છના નરચંદ્રસૂરિએ રચેલી પ્રાતોષ કે પ્રતીવિજ્ર નામે વૃત્તિ નોંધપાત્ર છે, અને તે અદ્યાવધિ અમુદ્રિત છે.
‘કથારત્નસાગર તથા ‘ન્યાયક લી-ટિપ્પનક” જેવા વિવિધ પ્રથાના સર્જક, ઈ. સ. ૧૨૩૧માં દિવંગત નરચન્દ્રસૂરિ આવૃત્તિના આરંભમાં જ ‘સિદ્ધહેમાષ્ટમી ાયે સિદ્ધિવિધીયતે” એમ લખીને, વ્યાકરણ ઉપર પાંડિત્યપૂર્ણ વિવરણને નહિ, પણ વ્યાકરણના અધ્યેતાઓની સુગમતા ખાતર માત્ર રૂપસિદ્ધિસાધનિકા જ દર્શાવવાના પોતાના આશય સ્પષ્ટ કરી આપે છે. તેમણે આ પ્રતિજ્ઞા સમગ્ર કૃતિમાં નિભાવી પશુ છે. કૃતિનું ચોક્કસ રચનાવ તા પ્રાપ્ય નથી, પર તુ “તિ મારિશિષ્ય પત્તિ-તનરચન્દ્રવિરચિત્તે પ્રાજ્ઞોપે' એવા ત્રણેય હસ્તપ્રતિઓમાં થયેલા નિર્દેશથી, તેમણે આચાય થયા પૂર્વે આ કૃતિની રચના કરી હશે, અને તે રીતે વિક્રમના તેરમા શતકની ખીજી પચ્ચીશીમાં હશે, તેમ અનુમાન કરી શકાય.
આ
રચના થઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org