Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 30
________________ -ચંપક્વતી-શીલપતાકા એ પાઈ : ધર્મભૂષણ. અઢારમો તૈકે. સં. કનુભાઈ શેઠ ભાષા જૂની ગુજરાતી, ગ્લૅક પ્રમાણું ૪૫. કાંતિવિજય શાસ્ત્રસંગ્રહ, વડોદરાની એકમાત્ર હસ્તપ્રતથી સંપાદન અને સંશોધનાત્મક અધ્યયન. દશવૈકાલિક-વૃત્તિ : તિલકાચાર્ય. ઈ. સ. ૧૨૨૮, સં. મુનિ જીનેશચંદ્રવિજય ભાષા સંસ્કૃત. લેક પ્રમાણ ૭૦૦૦ જેસલમેરની તાડપત્રીય પ્રત અને પાટણ તથા અમદાવાદના હસ્તપ્રતભંડારની કાગળની પ્રતોના આધારે સંપાદન. દ્રવ્યલકાર : સં. મુનિ જે બૂવિજય ધમરત્નાકરડક (સ્વીપજ્ઞ ટીકા સાથે) : વધમાનસૂરિ ઈ. સ. ૧૧૧૬. સં. મુનિ મુનિચંદ્રવિજય ભાષા સંસ્કૃત. બ્લેક પ્રમાણ ૧૦,૦૦૦ સંપાદન માટે આધારભૂત હસ્તપ્રતો (1) વડોદરાના આત્માનંદ જૈન જ્ઞાનભંડારની તાડપત્રીય પ્રત (આશરે વિક્રમને ૧રમો સેક). (૨) સુરતના જેનાનંદ પુસ્તકાલયની હસ્તપ્રત (વિક્રમ સંવત ૧૯૭૦. (૩) પાટણના હેમચંદ્રાચાર્ય જ્ઞાનમંદિરની હસ્તપ્રત (વિક્રમ સંવત ૧૮૮૦). (૪) અમદાવાદની સુબાજી રવચંદ જૈન વિદ્યાશાળાની હસ્તપ્રત (વિક્રમ સંવત ૧૯૫૪). મુખ્યત્વે ઉપદેશક સુભાષિતો અને પદ્યકથાનકને સરળ અને પ્રાસાદિક સંસ્કૃતમાં રજૂ કરતા આ ગ્રંથમાં મુખ્યત્વે શ્રાવકજીવનને ઉપયોગી ૨૦ અધિકારોનું નિરૂપણ છે. ૧. ધર્મ-અધર્મનું સ્વરૂપ, ૨. જિનપૂજ, ૩. ગુરુભક્તિ, ૪. પોપકાર, પ. સંતોષ, ૬. સંસાર–અસારતા, ૭ શકત્યાગ, ૮. કષાયત્યાગ, ૯. લેકવિરુદત્યાગ, ૧૦. દાન, ૧૧. શીલ, ૧૨. તપ, ૧૩. ભાવ, ૧૪. શિષ્ટસંગ ૧૫. વિનય, ૧૬. વિષયત્યાગ, ૧૭. વિવેક, ૧૮. મૃદુ ભાષા, ૧૯. દયા, ૨૦. સંઘપૂજા. પઉમ૫હસાચિશ્યિ : દેવસૂરિ. ઈ. સ. ૧૧૯૨. સં. રૂપેન્દ્રકુમાર પગણ્યિા ભાષા પ્રાકૃત, પ્રમાણ ૭૨૩૨. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50