Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ ' ૨. ‘જિજ્ઞે ભાયણમોએ' પ્રાકૃત સ. મીનુ ળ થતું હોવા ઉપરાંત નિન્ગ પણ થાય છે એના ઉદાહરણ તરીકે સિંહે. ૮-૧-૧૦૨ નીચે ને મોઞળમત્તેો એ ઉદાહરણ આપ્યુ છે. વજ્રસેનવિજયજીએ તે સંદર્ભે, તુલના માટે નીચેઠે જાણીતા બ્લેક આપ્યા છે (‘ઉદાહરણચિ', પૃ. ૬) : ઝીને મોરનમાત્રથી પિ: ત્રાહિમાં યા ! વ્રુતિ વેરત્રાત:, पांचालस्स्त्रीषु मार्दवम् || પ્રભાચદ્રસૂરિના ‘પ્રભાવકચરિત'માં (ઇ. સ. ૧૨૭૮) (સ`પા. જિનવિજય મુનિ, સિ`. જૈ. ગ્રે, ૧૩, ૧૯૪૦, પૃ. ૩૯, પદ્ય ૩૨૦) એ જ શ્લોક પાદલિપ્તા ચાય ના ચરિતમાં આપેલે છે. આમાં પ્રશ્ન એ છે કે આ શ્લોક મારી જાણુ પ્રમાણે મૂળે સંસ્કૃતમાં જ છે. પરતુ હેમચંદ્રાચાય ના ઉદાહરણમાં તેને એકાંશપ્રથમ ચરણ-પ્રાકૃતમાં છે, તે દર્શાવે છે કે તેમને ઉપલબ્ધ ફોઈક ગ્રંથમાં તે શ્લોક પ્રાકૃતભાષામાં હાવા જોઈએ, કેમ કે ઉદાહરના પ્રામાણ્યને આધાર તે શબ્દો વસ્તુત: કોઈ ગ્રંથમાં મળતા હાય એ હકીકત પર રહેલા છે. [પૂરક તૈધ : ડો. હરિવલ્લભ ભાયાણીની, ‘સિદ્ધિહેમ’ વ્યાકરણના સૂત્ર ૮-૧-૧૦૨માં શ્રીહેમાચાયે પ્રયોજેલા ઉદાહરણ ‘ઝિને મોપ્રમત્તેો' અંગે, એ પંક્તિ ધરાવતા મૂળ સંસ્કૃત શ્લોક, કોઇક ગ્રંથમાં પ્રાકૃત ભાષામાં હાવા જોઈ એ એવી અટકળ, તદ્દન સાચી છે. એ શ્લોક આવશ્યક—ચૂર્ણિ’માં મળી આવ્યા છે. ‘આવશ્યક–નિયુŚક્તિ’ની ૮૭૬મી ગાથામાં ‘સંક્ષેપ-સામાયિક’નું વર્ણન છે. આ પ્રસંગે ચૂર્ણિકારે એક નાનકડી કથા નિરૂપી છે, તેમાં ચાર ઋષિએ એકેક લાખ શ્લોક-પ્રમાણ ચાર સહિતા જિતશત્રુ રાજાતે સભળાવવા જાય છે, ત્યારે સંક્ષેપરુચિ રાજાના સૂચનથી તેઓ પોતપોતાની સ ંહિતાને સાર એકેક.. ચરણમાં વણ`વે છે. એ ચાર ચરણે મળીને બનતા શ્લોક તે મોલનમાત્રેય: એ સુપ્રસિદ્ધ શ્લાક જ છે. ‘આવશ્યક-ચૂર્ણિ પ્રકારે તેનુ પ્રાકૃતરૂપ કે રૂપાંતર આ રીતે આપ્યું છે : નિને મોથમત્તો, વિરો પાળિયા | ब्रिहस्ततीरविस्सासो, पंचालो थी मद्दवं ॥ Jain Education International For Private & Personal Use Only (મુદ્રિત પ્રતિ, પૃ. ૪૯૮) www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50