________________
૨૨
સંશાધન–વર્તમાન
સ'પાદન
અનુગદ્વાર સુત્ર-ણિ :
સં. મુનિ જ બૂવિજય અનુયોગદ્વાર-સૂત્ર હરિભકિય વૃતિ: સં. મુનિ જ બૂવિજય અતિમુક્તાવલી : હસવિજયગણિ, વિ. સં. ૧૮ મે શૈકે.
સ. મુનિ નંદિઘોષવિજય ભાષા સંસ્કૃત. વિક્રમ સંવત ૧૭૩૬ અને ૧૭૭૬માં લખાયેલ બે હસ્તપ્રત પરથી સંપાદન અલંકારયુક્ત સંસ્કૃત શ્લેકસંગ્રહ. અહીં પં. ધીરવિજયજીગણિએ તૈયાર કરેલ પ્રથમાદશને ઉપયોગ કર્યો છે. અભિધાન–ચિંતામણિ-નામમાલા : વ્યુત્પત્તિ-રત્નાકર ટીકા, મુનિ દેવસાગર
ઈ. સ. ૧૬૩૦. સં. મુનિ શ્રી ચંદ્રવિજય
૧૮૦૦૦ શ્લેક પ્રમાણ. ભાષા સંસ્કૃત. વિષય કોશ. શબ્દસાધનિકા. પાટણ, માંડવી, ડભોઈને ભંડારની હસ્તપ્રતોને આધારે સંપાદન.
હેમચંદ્રાચાર્યની પજ્ઞટીકા ૧૦,૦૦૦ શ્લેક પ્રમાણ છે, જ્યારે આ ટીકા ૧૮,૦૦૦ શ્લેક પ્રમાણ છે. તેથી ટીકાની વિશિષ્ટતાને ખ્યાલ આવે છે. પાણિનીય વ્યાકરણનાં સૂત્રો દ્વારા શબ્દોની સાધનિકા કરી છે તેથી કઈ વિદ્વાનને હૈમવ્યાકરણ તથા પાણિનીય વ્યાકરણનું તુલનાત્મક અધ્યયન કરવું હોય તે થઈ શકે. અમરકેષની રામાશ્રમી ટીકાથી પણ સાધનિકા-વિવેચન આદિમાં સ્પષ્ટતા ગ્રંથકારે વિશેષ રીતે કરી છે. અમરકોષની કવિ મુકુટે રચેલ પદચંદ્રિકા' ટીકાની પદ્ધતિ અપનાવી હોય તેવું લાગે છે. અમદાવાદની જન ચિત્ય પરીપાટી : લલિતસાગર આદિ. ઈ. સ. ૧૬ ૦૬.
, રમણલાલ ન. મહેતા, કનુભાઈ શેઠ અમદાવાદની પરિપાટીઓનું સંપાદન અને અધ્યયન. અમદાવાદની છ ચેત્યપરિપાટી નીચે મુજબ પ્રાપ્ત થાય છે. (૧) લલિતસાગર : ચૈત્યપરિપાટી, રચના સં. ૧૬૬૨. (૨) પાઠક જ્ઞાનસાગરગણિ : ચૈત્યપરિપાટી. રચના સં. ૧૮૨૧. (૩) રત્નવિજ્ય : રાજનગર–તીર્થયાત્રા, રચાના સં. ૧૮૯૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org