Book Title: Anusandhan 1993 00 SrNo 01
Author(s): Shilchandrasuri
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 9
________________ સ્વયંભૂ અને પુષ્પદતની અપભ્રંશ કૃતિઓમાં આ પ્રત્યય જોવા મળે નથી. પરંતુ અમારા અધ્યયન પ્રમાણે એના પ્રયોગો “વસુદેવહિડી” (પ્ર. ખડ. પ્રથમ અંશ)માં મળે છે. અમુક જગ્યાએ આ પ્રત્યય ભૂતકૃદંત અથવા તો સં. ભૂ. 5. ના અર્થમાં પણ લઈ શકાય છે, છતાં અમુક જગ્યાએ તે – વાળું રૂપ સ્પષ્ટપણે સં. ભૂ. કૃદન્ત હોવાનું ગણવું પડે તેમ છે. બંને પ્રકારનાં ઉદાહરણ નીચે આપ્યાં છે. ૧. બન્ને પ્રકારના અર્થની સંભાવનાવાળા પ્રયોગ : (૧) નારદ ઊમ્પઈઉ ગગણપહેણ વિજનહરગઈ પત્તો ય મેહફૂડ. (પૃ. ૯૩, ૫. ૧૭) (૨) દેવે ય તમિ હરએ જિજઉ ઉપઓ ગગણદેસ'. (પૃ. ૧૬૫, ૫. ૨૫) ૨. સ્પષ્ટપણે સં. મૂ. કુ. ને પ્રયોગ : (અ) ...ત્તિ પભણિક સુઓ ડિએ. (એમ બોલીને પિપટ ભી ગયે.” (પૃ. ૧૦૫, પં. ૧૨). (બ) આસિય નારણ મહયા સદેણ....રૂપિણ હીરઈ, દસેઈG બલ સહિ ત્તિ. (પૃ. ૯૬, ૫. ૧૬). (“કમિણીનું અપહરણ થઈ રહ્યું છે, બળ વાપરીને (તેને). રોકે–અવરોધે') છે. આડેના “વસુદેવહિંડીની ભાષા પરના લેખમાં આ પ્રશ્યની નોંધ લેવાઈ નથી. (બુલેટિન ઑવ ધ સ્કુલ ઑવ ઓરિએન્ટલ ઍન્ડ ઍફ્રિકન સ્ટડીઝ', ૮, ૩૧૯ અને પછીનાં) અશોકના શિલાલેખમાં, લંકાના એક અભિલેખમાં અને બૌદ્ધ સંસ્કૃતમાં હેવર્થક કૃદન્તના –-તું–પ્રત્યયનું–તુ રૂપ સંબધક ભૂતકૃદન્તના અર્થમાં વપરાયેલું જોવા મળે છે. અપભ્રશ સાહિત્યમાં પણ-પ્રત્યય સં. ભૂ. કૃદંતના અર્થમાં પ્રયુક્ત થય જ છે. સંબંધક ભૂતકૃદંતન –ળ અથવા તે-તૂન નેતું અને પછી –તું એવી રીતે વિકાસ થયે હેય એમ પણ માનવામાં કઈ બાધા નથી. અર્થાત એક Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50