Book Title: Ansh Vachnano Sara Dvadashangino 1 Author(s): Chandraguptasuri Publisher: Anekant Prakashan Jain Religious View full book textPage 4
________________ અંશ વાચનાનો સાર દ્વાદશાફગીનો ફા. સુ. ૩, વિ.સં. ૨૦૫૬ નવસારી, ૨.ઇ. આરાધના ભવન एयस्स उ लिंगाई, सयला मग्गाणुसारिणी किरियां । सद्धा पवरा धम्मे, पण्णवणिजत्तमुजुभावा ॥७८ ॥ किरियासु अप्पमाओ, आरंभो सक्कणिजणुट्ठाणे । गुरुओ गुणानुराओ, गुरुआणाराहणं परमं ॥७९॥ , મોક્ષમાર્ગને અનુસરનારી સકલ સાધુકિયા, સર્વવિરતિધર્મમાં ઉત્તમકોટિની શ્રદ્ધા, કુટિલતારહિતપણે પ્રજ્ઞાપનીયતા, ક્રિયાઓમાં અપ્રમાદ, શક્ય અનુષ્ઠાનનો આરંભ, મહાન ગુણાનુરાગ અને સર્વ ગુણોમાં પ્રધાન એવી ગુર્વાશાની આરાધના : આ ભાવસાધુનાં લિંગો છે. (શ્રી ધર્મરત્નપ્રકરણ) અનન્તોપકારી શ્રી અરિહન્તપરમાત્માના પરમતારક શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમર્ષિ વાદિવેતાલ આચાર્યભગવન્ત શ્રી શાન્તિસૂરીશ્વરજી મહારાજાએ આ “ધર્મરત્નપ્રકરણ' નામના ગ્રન્થની રચના ત્રણ વિભાગમાં કરી છે. પહેલા વિભાગમાં ધર્મરૂપી રત્નને પામવાની યોગ્યતાને જણાવનારા એકવીસ ગુણોનું વર્ણન કર્યું છે. બીજા વિભાગમાં સાધુધર્મની પરિભાવના કરનાર ભાવશ્રાવકનાં સત્તર લિંગો જણાવ્યાં છે અને ત્રીજા વિભાગમાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.orgPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 194