Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 173
________________ ૧૨ ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૪૫, ૧૪૦૬) જે ઇર્ષ્યાળુ છે, અમર્ષ છે, અતપસ્વી છે, અજ્ઞાની છે, માયાવી છે, લજ્જા રહિત છે, વિષયાસક્ત છે, દ્વેષી છે, ધૂર્ત છે, પ્રમાદી છે, રસ લોલુપ છે, સુખનો ગdષક છે... આરંભથી અવિરત છે, સદ છે, દુસાહસી છે - આ યોગોથી યુક્ત મનુષ્ય નીલ લેહ્યામાં પરિણત હોય. (૧૪૦૭, ૧૪૦૮) જે મનુષ્ય વક્ર છે, આચાર વક છે. કપટ કરે છે. સરળતા રહિત છે, પ્રતિકૂચક છે. પોતાના દોષોને છુપાવે છે, પધિક છે, સર્વત્ર છત્રનો પ્રયોગ કરે છે, મિથ્યાષ્ટિ છે, અનાર્ય છે. ઉત્પાસક છે, દુષ્ટ વચન બોલે છે, ચોર છે, મત્સરી છે - આ બધાં યોગોથી યુક્ત તે કાપત લામાં પરિણત હોય છે. (૧૪૦૯, ૧૪૧૦) જે નમ્ર છે, આસપલ છે, માસા રહિત છે, કુતૂહલ છે, વિનય કરવામાં નિપુણ છે, દાંત છે, યોગવાન છે, ઉપધાનવાન છે, .... પિરાધમ છે, દઢ ધામ છે, પાપ ભીર છે, હિતૈષી છે - આ બધાં રોગોથી યુક્ત તે તેજલેશ્યામાં પરિણત હોય છે. (૧૪૧૧, ૧૪૧૨) ક્રોધ, માન, માયા, લોભ જેના અત્યંત અન્ય છે, જે પ્રશાંત ચિત્ર છે, પોતાના આત્માનું દમન કરે છે, રોગવાન છે, ઉપધાન કરનાર છે.... જે મિતભાષી છે, ઉપશાંત છે, જિતેન્દ્રિય છે . આ બધાં રોગોથી મુક્ત હોય તે પત્ર તૈયામાં પરિણત હોય છે. (૧૪૧૩, ૧૪૧૪) આત્ત અને રૌદ્ર ધ્યાનોને છોડીને જે ધર્મ અને શુકલ ધ્યાનમાં લીન છે, જે પ્રશાંત ચિત્ત અને દાંત છે. પાંચ સમિતિથી સમિત અને ત્રણ ગુતિઓથી ગુપ્ત છે... સરાગ હોય કે વીતરાગ પરંતુ જે ઉપશાંત છે, જિતેન્દ્રિય છે . આ બધાં રોગોથી યુક્ત તે શુકલ લેફ્સામાં પરિણત હોય છે. • વિવેચન - ૧૪૦૩ થી ૧૪૧૪ - સૂત્રાર્થ સુસ્પષ્ટ જ છે. તો પણ કંઈક વિશેષતા જણાવીએ છીએ. પાંચ આશ્રવ તે હિંસા આદિ, પ્રમત - પ્રમાદવાળો, અથવા પાંચ આશ્રયમાં પ્રવૃત્ત. તેથી મન, વચન, કાયાથી અનિયંત્રિત અતિ મનોગુમિ આદિથી રહિત. પૃથ્વી કાયાદિમાં અનિવૃત્ત - તેનો ઉપમદક. આવો તે અતીવ્ર આરંભી પણ હોય, તેથી કહે છે - ઉત્કટ સ્વરૂપના અધ્યવસાયથી સાવધ વ્યાપારમાં પરિણત થયેલો હોય. - તથા - સુદ્ર- બધાંને અહિતૈષી અને કૃપણતા યુક્ત. સહસા - ગુણ દોષની પર્યાલોચના વિના પ્રવર્તે અથવા ધનની શંકા રહિત અત્યંત જીવ બોધથી અનપેક્ષ પરિણામ કે અધ્યવસાય જેના છે તે નૃશંસ - જીવોને હણતાં જરાપણ શંકિત થતો નથી અથવા નિ:શંશ - બીજાની પ્રશંસા હિત. અનિગૃહીત ઇંદ્રિય વાળો. બીજા પૂર્વ સૂત્ર ઉત્તરાદ્ધસ્થાન અહીં કહે છે, ઉપસંહાર કરે છે - Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226