Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૮૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/૩ (૧૪૪૬) સંયત ભિક્ષુ હિંસા, જૂઠ, ચોરી, બ્રહારર્ય, ઇચ્છા-કામ અને લોભથી દૂર રહે.
(૧૪૪૭, ૧૪૪૮) મનોહર ચિત્રોથી યુકત, માળા અને છૂપી સુવાસિત, કમાડો અને સફેદ ચંદરવાથી યુક્ત - એવા ચિત્તાકર્ષક રસ્થાનની મનથી પણ ઇચ્છા ન કરે... કામ રાગ વધારનારા આવા પ્રકારના ઉપાશ્રયોમાં ઇંદ્રિયોનો નિરોધ કરવો ભિસુને માટે દુષ્કર છે.
(૧૪૪૯, ૧૪૫૦) આથી એકાકી ભિક્ષ સ્મશાનમાં, શૂન્યધરમાં, વૃક્ષની નીચે તથા પરત એકાંત સ્થાનમાં રહેવાની અભિરુચિ રાખે.... પરમ સંયત ભિક્ષ પ્રાસક, અનાબાધ, સ્ત્રીઓના ઉપદ્રવથી રહિત સ્થાનમાં રહેવાનો સંકલ્પ કર,
(૧૪૫૧, ૧૪૫ર) ભિક્ષ સ્વયં ધર ન બનાવે, બીજા પાસે ન બનાવડાવે, કેમકે ગૃહકર્મના સમારંભમાં પાણીનો વધુ જોવાયેલ છે.... બસ, સ્થાવર, સૂક્ષ્મ અને બાદર જીવોનો વધ થાય છે તેથી સંયત ભિક્ષ ગૃહકર્મના સમારંભનો પરિત્યાગ કરે.
(૧૪૫૩, ૧૪૫૪) એ જ પ્રમાણે ભોજન-પાન રાંધવા અને રંધાવવામાં હિંસા થાય છે. તેથી પ્રાણ અને ભૂત જીવોની દયાને માટે રાંધે કે રાતે નહીં... ભોજન અને પાનને પકાવવામાં પાણી, ધાન્ય, પૃથ્વી અને કાષ્ઠને આશ્રિત જીવોનો વધ થાય છે. તેથી સાધુ રંધાવે નહીં.
(૧૪) અગ્નિ સમાન બીજું શસ્ત્ર નથી, તે ઘણાં પ્રાણનું વિનાશક છે, સર્વત તીક્ષ્ણ ધારથી યુક્ત છે, તેથી બિલ અગ્નિ જ સળગાવે.
(૧૪૫૬ થી ૧૪૫૮) ક્રય - વિયથી વિરક્ત ભિક્ષુ સુવર્ણ અને માટીને સમાન સમજનાર છે, તેથી તે સોના-ચાંદીની મનથી પણ ઇચ્છા ન કરે. વસ્તુને ખરીદનાર વિક હોય છે, વેચનાર વશિફ હોય છે. તેથી જય - વિજયમાં પ્રવૃત સાધુ - “સાધુ” નથી... ભિક્ષાવૃતિ જ ભિક્ષને ભિક્ષા કરવી જોઈએ. જય - વિજયથી નહીં. કચ વિશ્વ મહાદોષ છે, ભિક્ષાવૃત્તિ સુખાવહ છે.
(૧૪૫૯, ૧૪૬૦) મુનિ શ્રુતાનુસાર અનિંદિત અને સામુદાયિક ઉછની એષણા કરે તે લાભ અને લાભમાં સંતુષ્ટ રહીને ભિક્ષા ચર્ચા કરે. કાલોલુપ, સમાં અનાસક્ત, રસનેન્દ્રિય વિજેતા, મૂર્ષિત, જીવન નિવહને માટે જ ખાય, સને માટે નહીં.
(૧૪૬૧) મુનિ અર્ચના, રચના, પૂજા, ઋદ્ધિ, સત્કાર અને સન્માનની મનથી પણ પ્રાર્થના ન કરે.
(૧૪૬૨) મુનિ શુક્લ ધ્યાનમાં લીન રહે. નિદાન રહિત અને અકિંચન રહે, જીવન પર્યન્ત શરીરની આસક્તિને છોડીને વિચરણ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org