Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૯૦
ઉત્તરાધ્યયન મૂલસૂત્ર-સટીક અનુવાદ/3 (૧૪૮૬ થી ૧૪૯૦)ઃ- (૧) જે યુગલ વર્ણથી કૃષ્ણ છે. (૨) જે પુદગલ વર્ષથી નીલ છે.... (૩) જે પુદગલ વર્ણથી લાલ છે... (૪) જે યુગલ વર્ણથી પીળા છે... (૧) જે યુગલ વર્ણથી શ્વેત છે; તે - તે યુગલ ગંધ - રસ - સ્પર્શ . સંસ્થાનથી ભાજ્ય છે.
(૧૪૯૧, ૧૪૯૨) જે યુગલ ગંધથી સુગંધિત છે અથવા ગંધથી દુધિત છે. તે - તે યુગલ વર્ણ, રસ, સ્પર્શ, સંસ્થાનથી ભાજ્ય છે.
(૧૪૯૩ થી ૧૪૯૭)ઃ- (૧) જે યુગલ રસથી તિક્ત છે, કે (૨) જે પુદ્ગલ રસથી કટુ છે, કે (૩) જે પુદ્ગલ રસથી કષાવિત છે, કે (૪) જે પુદ્ગલ રસથી ખાટા છે, કે (૧) જે પુદ્ગલ રસથી મધુર છે, તે - તે પુદગલો વર્ણ, ગંધ, સ્પર્શ અને સંસ્થાનથી ભાજ્ય છે.
(૧૪૯૮ થી ૧૫૦૫)ઃ- (૧) જે યુગલ સ્પર્શથી કર્કશ છે, કે (૨) જે પુદ્ગલ સ્પર્શથી મૃદુ છે, કે (૩) જે યુગલ સ્પર્શથી ગર છે, કે (૪) જે પુદગલ સ્પર્શથી લઘુ છે, કે (૫) જે પગલા સ્પર્શથી શીત છે, કે (૬) જે પુદગલ સ્પર્શથી ઉષ્ણ છે, કે (૧) જે પગલા સ્પર્શથી નિષ્પ છે, કે (૮) જે પુદ્ગલ સ્પર્શથી રક્ષ છે, તે - મુદ્દગલો વર્ણ, ગંધ, રસ, સંસ્થાનથી ભાજ્ય છે.
(૧૫૦૬ થી ૧૫૧૦)- (૧) જે પુગલ સંસ્થાનથી પરિમંડલ છે, કે (૨) જે પુદ્ગલ સંસ્થાનથી વૃત્ત છે, કે (૩) જે પુદગલ સંસ્થાનથી ત્રિકોણ છે, કે (૪) જે પુદગલ સંસ્થાનથી ચતુષ્કોણ છે, કે (૫) જે પુગલ સંસ્થાનથી આયાત છે, તે - તે પુગલો વણ, ગંધ, રસ અને સ્પર્શથી ભાજ્ય છે.
વિવેચન - ૧૪૭૯ થી ૧૫૧૦ -
વર્ણથી, ગંધથી, રસથી, સ્પર્શથી, સંસ્થાનથી અર્થાત વણદિને આશ્રીને જાણવા. સ્વરૂપને આશ્રીને વર્ણાદિના અન્યથા - અન્યથા થવા રૂપ પરમાણુના અને સ્કંધોના પાંચ પ્રકારો, વર્ણાદિથી કહેલ છે.
પ્રત્યેકના આના જ ઉત્તરભેદો છે - વર્ણ પરિણામભાગી થાય તેને જ કહે છેઃકૃષ્ણ - કાજળ આદિવત છે, નીલ - નીલ્યાદિવત છે, લોહિત - હિંગલોક આદિવ છે, હારિદ્ર- હળદર આદિવત છે. અને શુક્લશંખ આદિવત છે.
‘તથા’ શબ્દ સમુચ્ચાર્યે છે.
ગંધથી - તેમાં, સુરભિગંધ જેમાં છે, તે તથાવિધ પરિણામ જેમના છે, તે આ સુરભિગંધ પરિણામ - શ્રીખંડાદિવત્ છે. દુરભિગંધ જેમાં છે તે દુરભિગંધવાળા - લસણ આદિવતુ જાણવા.
રસથી - તિક્ત તે કોસાતકીવત્ છે, કટુક તે સુંઠ આદિ વત્ છે, કષાય તે અપક્વ કપિત્થાદિવતુ છે, અમ્લ તે અમ્લતસાદિષત છે અને મધુર તે શર્કરાદિત છે.
સ્પર્શથી - કર્કશ તે પાષાણાધિવત્ છે. મૃદુ તે હંસરૂતાદિવટુ છે, ગુરુ તે હીરક આદિવત્ છે, લઘુતે અર્થતૂલાદિવ છે, શીત તેમૃણાલાદિવત્ છે, ઉષ્ણતેવલિ આદિવ૮
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org