Book Title: Agam Satik Part 39 Uttaradhyanan Sutra Gujarati Anuwad 3
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૩૬/૧૫૪૮ થી ૧૫૫૫
૨૦૧
(૧૫૪૯) બાદર પરત અપકાય જીવોના પાંચ ભેદો છે - શુદ્ધ, જળ, ઓસ, હરતનુ, મહિકા અને હિમ.
(૧પપ૦) સૂક્ષ્મ અપકાયના જીવ એક પ્રકારના છે. તેના ભેદ નથી. સૂક્ષ્મ અકાય જીવ સંપૂર્ણ લોકમાં છે, બાદર અકાય જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
(૧પ૧) અકાયિક જીવ પ્રવાહની અપેક્ષાથી અનાદિ અનંત છે અને સ્થિતિની અપેક્ષાથી સાદિ-સાંત છે. (૧૫૫૨) તેમની આ સ્થિતિ ઉત્કૃષ્ટથી ૭૦૦૦ વર્ષ અને જધન્યથી અંતમુહૂર્ત છે. (૧પપ૩) તેની કાયસ્થિતિ ઉત્કૃષ્ટ અસંખ્યાત કાળની, જધન્ય આપ્યું અંતમૂહુર્ત છે. અકાયને ન છોડીને નિરંતર અકાયમાં ઉત્પન્ન થવું તે જ કાયસ્થિતિ છે. (૧૫૫૪) આકાય છોડીને ફરી અપ્લાયમાં ઉત્પન્ન થવાનું અંતર જધન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી અનંત કાળનું છે.
• વિવેચન - ૧૫૪૮ થી ૧૫૫૫ -
સૂત્રાર્થમાં બધું જ સ્પષ્ટ છે. શુદ્ધ જળ - મેધ, સમુદ્રાદિનું જળ ઓસ - ઝાકળ, શરદ આદિ ઋતુમાંની પ્રાભાતિક સૂક્ષ્મવર્ષા. હરતનું - સ્નિગ્ધ પૃથ્વીથી ઉત્પન્ન જળ, મહિકા - ગર્ભ સૂક્ષ્મ વર્ષા, હિમ - બરફ • x
હવે વનસ્પતિ જીવોને કહે છે - • સૂત્ર • ૧૫૫૬ થી ૧૫૬૯ -
(૧૫૫૬) વનસ્પતિના જીવોના બે ભેદ છે - સૂક્ષ્મ અને બાદર તે બંનેના પણ બન્ને ભેદો છે - પતિ અને પરણિ.
(૧૭) બાદર પલક વનસ્પતિકાય જીવોના બે ભેદ છે - સાધારણ શરીર અને પ્રત્યેક શરીર
(૧પપ૮) પ્રત્યેક શરીર વનસ્પતિકાયના જીવોના અનેક પ્રકારો છે. જેમકે - વૃક્ષ, ગુચ્છ, ગુલ્મ, લતા, વલ્લી અને તૃણ. (૧પપ૯) લતાવાલય, પર્વજ, કુહણ, જલરુહ, ઔષધિ - ચણા આદિ ધાન્ય. તૃણ અને હરિતકામ આ બધાં જ પ્રત્યેક શરીરી છે.
(૧૫૬) સાધારણ શરીરી અનેક પ્રકારના છે - આલ, મૂળો, આદ. (૧૫૬૧) હરિતીકંદ, સિરિતીકંદ, સિસ્ટિરિલીકંદ, જાવકંદ, કંદલી કંદ, પ્યાજ - ડુંગળી, લસણ, કંદલી, કુસુમ્બક. (૧૫૬૨) લોહી, સ્નિહુ, કુક, કૃષણ, વજ કંદ, સુરણ કંદ. (૧૫૬૩) આશ્વક, સિંહક મુકુંટી, હરિદ્રા ઇત્યાદિ અનેક પ્રકારે જાણવા.
(૧૫૬૪) સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવ એક જ પ્રકારના હોય છે. તેમાં વિવિધતા નથી. સૂક્ષ્મ વનસ્પતિકાયના જીવો સંપૂર્ણ લોકમાં એ ભાદર વનસ્પતિકાયના જીવો લોકના એક ભાગમાં વ્યાપ્ત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW)