Book Title: Agam Kathanuyoga Gujarati Part 04 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Shrut Prakashan Nidhi View full book textPage 7
________________ આગમ કથાનુયોગ-૪ ૧૮, પ.પૂ. સાગરાનંદ સૂરિશ્વરજી મ.સા.ના સમુદાયના સ્વ. સામવીશ્રી રત્નત્રયાશ્રીજી મ.સા.ની નવમી પુન્યતિથિ નિમિત્તે તેઓના પટ્ટપ્રભાવિકા શ્રમણીવર્યા શ્રી સૌમ્યગુણાશ્રીજી મ.ની પ્રેરણાથી – “શ્રી જોધપુર સેટેલાઈટ થૈ.પૂ. સંઘ – જ્ઞાનખાતું, અમદાવાદ તરફથી. પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરિશ્વરજી મ.ના આજ્ઞાનુવર્તી – પૂ.સમાધિમરણઆરાધિકા સ્વ. સાધ્વીશ્રી દેવેન્દ્રશ્રીજીની સ્મૃતિ નિમિત્તે પૂવૈયાવચ્ચી સાધ્વીશ્રી અનંતગુણાશ્રીજીની પ્રેરણાથી “સમ્યગુ દર્શન આરાધના ટ્રસ્ટ" અમદાવાદ તરફથી પપૂ સંયમ અનુરાગી સા. શ્રી નિરુજાશ્રીજી મ.ના શિષ્યા જ્ઞાનરુચિવંતા સા.શ્રી વિડિતરત્નાશ્રીજીની પ્રેરણાથી – “શ્રી જૈન સંઘ, મઢી તરફથી પ.પૂ.આગમોદ્વારકશ્રીના સમુદાયવર્તી સાધવીશ્રી શીલરેખાશ્રીજી મ.સા.ના શિષ્યા પઠન-પાઠનરતા સાધ્વીશ્રી મુક્તિરેખાશ્રીજી મ. તથા સા.શ્રી અસ્મિતાશ્રીજીના વર્ષિતપ નિમિત્તે – “કૃતપ્રેમી ભક્તો” તરફથી. પ.પૂ. વર્ધમાન તપોનિધિ આ.દેવ શ્રીમદ્ વિજય ભક્તિ સૂરિશ્વરજીના સમુદાયના પૂ.ગચ્છાધિપતિ આ.દેવ શ્રી પ્રેમસૂરિશ્વરજી મસા.ના સમુદાયવર્તી પુન્યવતી શ્રમણીવર્યા શ્રી લાવણ્યશ્રીજી મ.ના પરમ વિનયા–શિખ્યા સા.શ્રી હિતજ્ઞાશ્રીજી મ.ની પ્રેરણાથી - “શ્રી ધર્મ–ભક્તિ-જૈન શ્વે.મૂ.પૂ.સંઘ, રાજગાર્ડન, અમદાવાદ તરફથી. શેઠ શ્રી રતનચંદ ગુલાબચંદ જૈન ઉપાશ્રય ટ્રસ્ટ – જ્ઞાનખાતુ, નાગજી ભઘરની પોળ, માંડવીની પોળ, અમદાવાદ. શ્રી વિશાશ્રીમાળી તપગચ્છ જ્ઞાતિ, જૈન પાઠશાળા, જામનગર તરફથી સમ્યગૂ શ્રુતાનુરાગી શ્રાવિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ, ગૌતમનગર, વડોદરા – તરફથી પ્રભાબેન શાંતિલાલ વોરા, જામનગર તફથી. ૨ -: ટાઈપ સેટીંગ : “ફોરએવર ડિઝાઈન" માધવપુરા માર્કેટ, અમદાવાદ. ફોન નં. ૨૫૬૩૧૦૮૦ –: મુદ્રક :– “નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ” ઘીકાંટા રોડ, અમદાવાદ ફોન નં. ૨૫૫૦૮૬૩૧Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 386