________________ 58 જવાછવાભિગમ- 3 -2/110 પૃથ્વીકાયિક જીવો શું અતિશય અસતાવેદનીય કર્મના ઉદયવાળા છે? અત્યંત મહા આસવવાળા હા ગૌતમ તેમજ છે. [૧૧૧-૧૧૬]આ ત્રીજી પ્રતિપત્તીના આ બીજા ઉદેશામાં પૃથિવીયો કેટલી છે? રત્નપ્રભા નામની પૃથ્વી માં કેટલાક યોજનના ઉપર નીચેનો પ્રદેશ છોડીને નરકાવાસો આવેલા છે? નરકનું સંસ્થાન કેવું છે? નરકની વિશાળતા કેટલી છે? નારકોના વિખંભ પહોળાઈ અને પરિધિનું પ્રમાણ શું છે? તે સંબંધમાં કથન કરવામાં આવ્યું છે. નરક કેટલા મોટા છે ?જીવ પુદ્ગલો નરકમાં જાય છે. આ નરકો શાશ્વત છે.? એક સમયમાં કેટલા. નારકીયો ત્યાં ઉત્પન્ન થાય છે? ત્યાંથી કેટલા નારકો બહાર નીકળે છે? નરકાવાસ કેટલા. ઉચા છે? નારકજીવોને સંહનન કેવા હોય છે? તેઓના. સંસ્થાનો કયા કયા છે? તેઓના શરીરનો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ કેવો હોય છે? તે પછી આહાર, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, યોગ, ઉપયોગ, સમુદુધાત, ક્ષુધા, તૃષા, વિક્ર્વણા, વેદના ભય, વેદના પ્રકાર, સ્થિતિ, ઉદ્વર્તના, સ્પર્શ, તથા પૃથિવ્યાદિકપણાથી જીવોનું ઉત્પન્ન થવું આદિ કહ્યું છે. પ્રતિપત્તિ ૩-નૈરયિક ઉદેસો-૩ની અનિદીપરત્નસાગરે કરેલગુર્જરછાયા પૂર્ણ ] (પ્રતિપત્તિ ૩નેરયિકઉદેસી 3]) [117] હે ભગવનું આ રત્નપ્રભા પૃથ્વીમાં નૈરયિકો કેવા પુદ્ગલ પરિણામને એટલે કે આહાર વિગેરે પુદ્ગલવિપાકને ભોગવે છે? અનિષ્ટ યાવતું અમનોશ, પુદ્ગલ પરિણામ રૂપ આહાર વિગેરેનો અનુભવ કરે છે. આ જ પ્રમાણે યાવત્ તમસ્તમાં પૃથ્વી સુધી આહાર વિગેરે વિપાકનો જાણવો. [118-129o આ અધપતમી પૃથ્વીમાં આ મનુષ્યો જાય છે. કે જેઓ નરવૃષભ હોય, ભોગાદિકોમાં અત્યંત આસક્ત હોય અથવા વાસુદેવ તંદુલમત્સ્ય વિગેરે માંડલિક, વસુ વિગેરે રાજા, ચક્રવર્તી તથા મહા આરંભવાળા કુટુમ્બી આ બધા સાતમી પૃથ્વીમાં જાય છે.નરકોમાં નારક જીવની ઉત્તરવિકુવણની સ્થિતિનો કાળ ઉત્કૃષ્ટથી અંતર મુહુર્ત છે. તિર્યંચ અને મનુષ્યોમાં વિતુર્વણાનો સ્થિતિકાળ ચારઅંતર્મુહૂર્તનો દેવો. માં વિકુવર્ણાનો સ્થિતિકાળ ઉત્કૃષ્ટથી અધ માસ સુધીનો તીર્થંકરે કહેલ છે. નર કોમાં જે પગલો અનિષ્ટ, યાવતુ અમનોજ્ઞ હોય છે. એવા પુદ્ગલોજ નારક જીવોના આહાર માટે હોય છે. નારક જીવોનું સંસ્થાન નિયમથી હુંડક હોય છે. જેટલા નારક જીવો છે, તે બધાને અશુભ વિકુવણજ હોય છે. નારક જીવોને વૈક્રિય શરીર જ હોય સંહના હાડકા વિનાના હોય છે. કોઈ જીવ સઘળી પૃથ્વીયોમાં અને જધન્ય વિગેરે રૂપે સ્થિતિ વિશેષો માં અસાતોદ્ય યુક્ત ઉત્પન્ન થયો હોય, અને ઉત્પત્તિ કાળમાં પણ પૂર્વભવમાં મરણ. સમયે અનુભવેલ મહા દુઃખોની નિવૃત્તિ ન થવાના પ્રભાવથી યુક્ત થઈને જ સમગ્ર નૈરયિક ભવને સમાપ્ત કરે છે. ઉત્પતીના સમયે કોઈ કોઈ નારક જીવ સાતા વેદનીય કર્મના ઉદયથી થવાવાળા સુખનું પણ વેદન કરે છે. તેમજ કોઈ કોઈ પૂર્વભવનો પરિચિત જીવ દેવ થઈ ગયો હોય, અને તે પોતાના અવધિજ્ઞાનથી પોતાના પરિચિતને નરકમાં ઉત્પન્ન થયેલ જાણે તો તે સમયે તે દેવ ત્યા નરકમાં પોતાની વિક્રિયા દ્વારા પહોંચીને તે નરકની વેદનાને શમાવવા માટે તેને ઉપદેશ આપે તો તેનાથી પણ તે નારક જીવને થોડા સમય માટે પણ થોડી ઘણી કંઈક શાતા મળી જાય, સમ્યક્ત્વ ઉત્પન્ન થઈ જાય તો તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org