Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 184
________________ ૧૮ર જીવાજીવાભિગમ-૧૦૮૩૯૬ અને અસંસારી સઘળાજીવોનો સમાવેશ થઈ જાય છે. હે ગૌતમ! સૌથી ઓછા મનુષ્યો છે. તેના કરતાં નરયિક જીવો અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં દેવો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પંચેન્દ્રિય તિર્યગ્લોનિક જીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં ચાર ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે તેના કરતાં બે ઈદ્રિયવાળા જીવો વિશેષાધિક છે. તેના કરતાં સિદ્ધ જીવો અનંતગણા વધારે છે. અને સિદ્ધોના કરતાં પણ એક ઈદ્રિયવાળા જીવો અનંતગણા વધારે છે, કેમકે-વનસ્પતિકાયિક જીવ અનંત હોય અથવા સઘળા જીવો આ રીતે પણ દશ પ્રકારના છે. પ્રથમ સમય નૈરયિક અપ્રથમસમય નૈરયિક, પ્રથમ સમય તિર્યગ્લોનિક, અપ્રથમ સમય તિર્યંગ્યો નિક, પ્રથમ સમય મનુષ્ય, અપ્રથમ સમય મનુષ્ય પ્રથમ સમય દેવ અપ્રથમ સમય દેવ હે ગૌતમ પ્રથમ સમયવતિ જે મનુષ્ય છે તેઓ સૌથી ઓછા છે. તેમના કરતાં જે અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમસમયવર્તિ જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં જે અપ્રથમ સમયવતિ તિર્થગ્લોનિક જીવ છે. તે અસંખ્યાતગણા વધારે છે. સૌથી ઓછા અપ્રથમ સમયવર્તી મનુષ્ય છે. તેના કરતાં જે અપ્રથમસમયવર્તી નૈરયિક છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપ્રથમસમયવર્તી દેવો છે તે અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં જે અપ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવ છે, તેઓ અનંત ગણા વધારે છે. ત્રીજા પ્રકારનું અલ્પ બહુત્વ પ્રથમસમયવર્તી નૈરયિકો અને અપ્રથમ સમયવર્તી નૈરયિકોમાં સૌથી ઓછા પ્રથમસમયવતી નૈરયિકો છે. અને તેના કરતાં અપ્રથમ સમય વર્તી નૈરયિકો છે, તેઓ અસંખ્યાત ગણા વધારે છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી જે તિર્યગ્લોનિક જીવ છે તેઓ અનંતગણો વધારે છે. પ્રથમ સમયવર્તી મનુષ્ય સૌથી ઓછા છે. અને તેના કરતાં અપ્રથમસમયવર્તી જે મનુષ્ય છે તેઓ અસંખ્યાત ગણા વધારે છે. એ જ પ્રમાણે પ્રથમ સમયવર્તી જે દેવો છે તેઓ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પણ અપ્રથમ સમયવર્તી જે દેવો છે તેઓ અસંખ્યાતગણી વધારે છે. ચોથા પ્રકારનું અલ્પ બહુત્વ સૌથી ઓછા પ્રથમ સમયવર્તી મનુષ્ય છે, તેના કરતાં અપ્રથમ સમયવર્તી મનુષ્ય અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી નૈરયિકો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવતી દેવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવો અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં પ્રથમ સમયવર્તી નરયિકો અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી દેવો અસંખ્યાત ગણા વધારે છે. સિદ્ધો અનંતગણા છે. તેના કરતાં અપ્રથમ સમયવર્તી તિર્યગ્લોનિક જીવો અનંતગણા આ પ્રમાણે સમયવતી તિર્થગ્યોનિક જીવો અનંતગણા આ પ્રમાણે આ નવ પ્રકારના સર્વ જીવો કહેવામાં આવેલ છે. પ્રતિપત્તિ-૧૦સવજીવ-૯! [397-398] કોઈ અપેક્ષાથી સઘળા જીવો દસ પ્રકારના કહેવામાં આવેલ છે પૃથ્વીકાયિક 1 અખાયિક 2, તેજસ્કાયિક 3 વાયુકાયિક 4 વનસ્પતિકાયિક પ બે ઈદ્રિય 6 તે ઈદ્રિય 7 ચૌ ઈકિય 8 પંચેટિય 9 અને અનીંદ્રિય 10 પૃથ્વી કાયિક પૃથ્વીકાયિક પણાથી ઓછામાં ઓછા એક અંતર્મુહૂર્ત પર્યન્ત રહે છે. અને વધારેમાં વધારે અસંખ્યાતકાળ પર્યન્ત રહે છે. આ રીતે અપ્લાયિક જીવ યાવતું વાયુકાયિક જીવ વિશે સમજવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 182 183 184 185 186 187