________________ 101 પ્રતિપત્તિ-૩, દ્વીપસમુદ્ર એ છત્રધારિણી પ્રતિમાઓ હિમ, રજત, કંદ પુષ્પ, અને ચંદ્રના જેવી જેત છે. તથા પ્રભાવાળા અને કોરંટ પુષ્પોની માળાથી યુક્ત એવા સફેદ છાત્રોને ઘણાજ નખરાની સાથે એ પ્રતિમાઓની ઉપર ધરેલ છે. એ જીન અથવું અરિહંત પ્રતિમાઓને બને બાજા બીજી પણ બબ્બે બબ્બે ચામર નાખવાવાળી પ્રતિમાઓ છે. એ ચામરધારી પ્રતિમાઓ તે પ્રતિમાઓની ઉપર ચમરો ઢોળી રહી છે એ ચામરોનો દંડ ચંદ્રકાંત મણિયોથી વૈડૂર્ય વિગેરે અનેક પ્રકારના માણિઓથી તથા કનક રત્નોથી તથા વિમલ વેશથી બનેલ તપનીય સોનાથી બનેલ છે. તેથી તે દેખવામાં ઘણાજ વિચિત્ર અને ઉત્તેલ લાગે છે. એ ચામરો અનેક પ્રકારના છે. અથવા તેના દંડો અનેક પ્રકારના છે. તથા શંખ અંક કુંદ ઉદક રજ અને મંથન કરવામાં આવેલ અમૃતના ફણના ઢગલા જેવા એ ચામરો જણાય છે. એ ચામરોના વાળો એકદમ સૂક્ષ્મ ચાંદીના તારો જેવા લાંબા છે. એ ચામરો શ્વેત છે. એવી એ ચામરોને તે ચામર ધરવાવાળી પ્રતિમાઓ ઘણાજ નખરાઓ પૂર્વક ઢોળતી હોય તેમ ઉભેલ છે. એ જીન અર્થાતુ અરિહંત પ્રતિમાઓની સામે બબ્બે નાગ પ્રતિમાઓ હાથ જોડીને ઉભેલ છે. તથા બળે યક્ષ પ્રતિમાઓ બબ્બે ભૂત પ્રતિમાઓ અને બન્ને કુંડધાર પ્રતિમાઓ વિનય પૂર્વક પગોમાં પડતી હોય તેમ હાથ જોડીને ઉભેલ છે. એ પ્રતિમાઓ સવત્મિના રત્નમય છે. આકાશ અને સ્ફટિક મણિના જેવી નિર્મળ છે. ગ્લક્ષ્ય છે, ધૃષ્ટ છે, અષ્ટ છે. નીરજસ્ક છે, નિષ્પક છે. અને યાવત્રુતિરૂપ છે. અરિહંત પ્રતિમાઓની સામે 108 ઘંટાઓ છે. 108 ચંદન કલશો છે. એજ રીતે 108 ભંગારક-ઝારીયો છે. 108 દર્પણો છે. 108 મોટા મોટા થાલો છે. 108 નાની નાની પાત્રીયો- છે. 108 સુપ્રતિષ્ઠકો છે. 108 મનોગુલિકા પીઠિકા વિશેષ છે. 108 વાતકરકો છે. 108 ચિત્રો છે. 108 રત્નકરંડકો છે, 108 હયકંઠકો છે. યાવતુ 108 વૃષઠ કંઠકો છે. 108 પુષ્પ ચિંગેરીયો છે. વાવત્ 108 મયૂર પીછીકાઓ છે. 108 પુષ્પ પટલો છે. 108 તેલ સમગકો છે. યાવતું 108 ધૂપકડ઼ચ્છુકો છે અથતુ એ બધી વસ્તુઓ તેમની સામે રાખેલ છે. એ સિદ્ધાયતનની અથતુ જિનાલયની ઉપર સ્વસ્તિક વિગેરે આઠ મંગલ દ્રવ્યો છે. ધજાઓ છે અને છત્રાતિછત્રો છે. એ બધા ઉત્તમ આકારવાળા છે. તથા સોળ પ્રકારના રિષ્ટ વિગેરે રત્નોથી સુશોભિત છે. 178ii એ સિદ્ધાયતનની ઈશાન દિશામાં એક વિશાળ ઉપપાત સભા છે જે પ્રમાણેની સુધમાં સભા છે એજ પ્રમાણેની ઉપપાત સભા છે. એ સભામાં રહીને જ દેવો બીજે જવા માટે ઉત્તર વૈક્રિય શરીરની રચના કરે છે. એ ઉપરાત સભાના સંબંધમાં તમામ વર્ણન સુધમાં સભા મુજબ જાણવું. એ બહુસમ રમણીય ભૂમિભાગની મધ્યમાં એક ઘણી મોટિ મણિપીઠિકા કહેલ છે. એ મણિપીઠિકા લંબાઈ પહોળાઈમાં 1 એક યોજનની છે. તથા અધ યોજનાના વિસ્તાર વાળી છે. આ મણિપીઠિકા સર્વાત્મના મણિયોની જ બનેલ છે. અને આકાશ તથા સ્ફટિકમણિના જેવી નિર્મળ છે. એક વિશાલ દેવશયનીય છે. એ ઉપરાત સભાની ઉપર સ્વસ્તિક વિગેરે આઠ આઠ મંગલ દ્રવ્યો છે. અને કષ્ણુનીલ વિગેરે રંગની ધજાઓ છે. તથા છત્રાતિછત્ર છે. આ છત્રાતિછત્રો સોળ પ્રકારના વૈડૂર્ય વિગેરે રત્નોથી સુશોભિત છે. એ ઉપપાત સભાની ઈશાન દિશામાં એક વિશાલ દૂહ છે. એ દૂહ લંબાઈમાં 125 યોજન છે. અને પહોળાઈમાં ફા યોજન છે. તથા તેનો ઉદ્દેધ 10 દૂહ હાજનના છે. આ દૂહ અચ્છ, શ્લષ્ણ વિગેરે પ્રતિરૂપ સુધીના Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org