________________ પ્રતિપત્તિ-૩, વૈમાનિક ઉદેસા-૧ 149 અહીયાં 10000 દેવો છે. મધ્ય પરિષદામાં 12000 દેવો છે. બાહ્ય પરિષદામાં 14000 દેવો છે, આભ્યત્તર પરિષદમાં 900 દેવિયો છે. મધ્યમ પરિષદામાં આઠસો. દેવિયો છે. બાહ્ય પરિષદમાં 700 દેવિયો છે. ઇશાન દેવની આભ્યન્તરા પરિષદામાંના દેવોની સ્થિતિ સાત પલ્યોપમની છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ છે પલ્યોપમની. છે. અને બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ પાંચ પલ્યોપમની છે. આભ્યન્તર પરિષદાની દેવિયોની સ્થિતિ પાંચ પલ્યો પમની છે. મધ્યમ પરિષદાની દેવિયોની સ્થિતિ ચાર પલ્યોપમની છે. અને બાહ્ય પરિષ દાની દેવિયોની સ્થિતિ ત્રણ પલ્યોપમની છે. હે ભગવનું સનસ્કુમારોના વિમાનો ક્યાં આવેલા છે ? અને એ સનકુમાર દેવ ક્યાં રહે છે? પ્રજ્ઞાપના સૂત્રના બીજા સ્થાન પદમાં ભવનવાસી દેવોના ગમના કથન પ્રમાણે સનસ્કુમારોના સંબંધમાંનું કથન સમજી લેવું. અહીંની આભ્યન્તર પરિષદાના જે દેવો છે તેમની સંખ્યા ૮૦૦૦ની છે. મધ્યમ પરિષદાના દેવોની સંખ્યા ૧૦૦૦૦ની છે. બાહ્ય પરિષદાના દેવોની સંખ્યા ૧૨૦૦૦ની છે. આત્યંતર પરિષદોના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે, મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને ચાર પલ્યોપમની છે, બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. આ બધાનું કાર્ય પહેલાના કથન પ્રમાણ સમજવું એજ પ્રમાણે માહેન્દ્ર દેવેન્દ્રના સંબંધમાં પણ કથન સમજી લેવું આભ્યન્તર પરિષદામાં દ000 દેવો છે. મધ્યમાં પરિષદામાં 8000 દેવો છે, બાહ્ય પરિષદામાં 10000 દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને સાત પલ્યોપની છે. મધ્યમ પરિષદાના દેવોની સ્થિતિ પાંચ સાગરોપમ અને છ પલ્યોપમની છે. બાહ્ય પરિષદાન દેવોની સ્થિતિ સાડા ચાર સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. સનસ્કુમાર કલ્પ અને મહેન્દ્ર કલ્પની ઉપરની દિશાઓમાં અને પ્રતિદિશાઓમાં ઘણે દૂર સુધી ઉપર જવાથી આવતા બરોબર એજ સ્થાન પર બ્રહ્મલોક નામનું કલ્પ છે. તે કલ્પ પૂર્વથી પશ્ચિમ સુધી લાંબુ અને ઉત્તરથી દક્ષિણ સુધી પહોળું છે. પ્રતિ પૂર્ણ ચંદ્રમાના જેવું તેમનું સંસ્થાન છે. આભ્યન્તર પરિષદામાં 4000 દેવો છે. મધ્યમાં પરિષદામાં 5000 દેવો છે. બાહ્ય પરિષદામાં 8000 દેવો છે. આખ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને પાંચ પલ્યોપમની છે. મધ્યમાં પરિષ દાના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને ચાર પલ્યોપમની છે. તથા બાહ્ય પરિષદાના દેવોની સ્થિતિ સાડા આઠ સાગરોપમ અને ત્રણ પલ્યોપમની છે. લાન્તક દેવની પણ યાવતું ત્રણ પરિષદાઓ છે. આભ્યન્તર પરિષદામાં બે હજાર દેવો છે. મધ્યમા પરિષદામાં ચાર હજાર દેવો છે. બાહ્ય પરિષદામાં છ હજાર દેવો છે. લાન્તક કલ્પની ઉપર પૂર્વ વિગેરે ચાર દિશાઓમાં ઘણા યોજનો સુધી યાવતું દૂર જવાથી આવેલા સ્થાનમાં મહાશુક્ર નામનો કલ્પ છે. આ કલ્પ પૂર્વથી પશ્ચિમ લાંબુ અને ઉત્તરથી દક્ષિણ સુધીનું પહોળું છે.વિગેરે પ્રકારનું તમામ કથન બ્રહ્મલોકની જેમ સમજવું. આ કલ્પમાં 40000 વિમાનો છે. ચાર અવતંસકો છે. આભ્યન્તર પરિષદામાં એક હજાર દેવો છે. મધ્યમ પરિષદામાં બે હજાર દેવો રહે છે. બાહ્ય પરિષદામાં ચારહજાર દેવો છે. આભ્યન્તર પરિષદાના દેવોની સ્થિતિ સાડા પંદર સાગરોપમની અને 5 પાંચ પલ્યોપમની છે. મધ્યમા પરિષદાના દેવોની સ્થિતિ સોળ સાગરોપમ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org