________________ પ્રતિપત્તિ-૫ 17 સામાન્યપણાથી નિગોદનું અને બાદર નિગોદોનું અંતર અસંખ્યાત કાળનું થાય છે. બાદર પૃથ્વીકાયિકોનું અંતર વનસ્પતિ કાળ પ્રમાણનું છે. બાદર ત્રસકાયિક સૌથી અલ્પ છે. આ બાદર ત્રસ શેષ કાયિક જીવોથી અલ્પ છે. તેના કરતાં બાદર તેજસકાયિક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા પ્રત્યેક શરીર બાબર વનસ્પતિકાય અસંખ્યાત ગણા વધારે છે. પ્રત્યેકશરીર બાદરવનસ્પતિકાયિકોના કરતાં બાદર નિગોદ અસંખ્યાત ગણા વધારે છે. બાદર નિગોદના કરતા બાદર પૃથ્વીકાયિક અસંખ્યાત ગણા છે. તેના કરતાં બાદર અષ્કાયિક, બાદર વાયુકાયિક, અસંખ્યાતગણા વધારે, તેના કરતાં બાદરવનસ્પતિકાયિક અનંતગણા વધારે, તેના કરતાં સામાન્ય બાદર વધારે છે. - હવે બીજા અલ્પ બહુત્વનું કથન અપર્યાપ્તક બાદર ત્રસકાયિક જીવ સૌથી ઓછા છે. તેના કરતાં અપર્યાપ્તકલાદરતેજસ્કાયિકજીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપયતકપ્રત્યેક શરીરબાદરવનસ્પતિ કાયિકજીવ અસંખ્યાતગણો વધારે છે. તેના કરતાં અપર્યાપ્તકબાદરનિગોદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતા કરતાં અપર્યાપ્તક બાદર પૃથ્વીકાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે, તેના કરતાં અપમૃપ્તિક બાદરઅપ્પાયિકજીવ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં અપર્યાપ્તકલાદરવાયુકાયિક જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં અપર્યાપ્તક સામાન્ય બાદર વિશેષાધિક છે. ત્રીજા અલ્પ બહુત્વનું કથન-સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક છે. તેના કરતાં બાદરપર્યાપ્તત્રસકાયિક અસંખ્યાતગણા વધારે છે. પ્રત્યેક શરીરબાદરવન સ્પતિ. કાયિકપર્યાપ્ત જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદરપર્યાપ્તનિગોદ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદરપૃથ્વીકાયિકપતિ જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં બાદરઅપ્પાયિકપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદરવાયુકાયિકપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર વનસ્પતિકા વિપર્યાપ્તકજીવો અને ગણા છે. તેના કરતાં સામાન્ય બાદર પર્યાપ્તક જીવ વિશેષાધિક છે. ચોથું અલ્પબહત્વનું સૌથી ઓછા બાદર પર્યાપ્તકો છે. તેના કરતાં બાદર અપર્યાપ્તક અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ અપર્યાપ્તક અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં સૂક્ષ્મ પર્યાપ્તક સંખ્યાતગણા વધારે છે, પાંચમું અલ્પબદ્ધત્વને સૌથી ઓછા પર્યાપ્ત બાદર તેજસ્કાયિક જીવ છે. તેના કરતાં બાદર ત્રસકાયિક પર્યાપ્તક અસંખ્યાતગા વધારે છે. તેના કરતાં પર્યાપ્ત બાદર પ્રત્યેક વનસ્પતિકાયિક જીવ અસંખ્યાતગણી વધારે છે. તેના કરતાં પર્યાપ્ત બાદર નિગોદ જીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં બાદર પૃથ્વી કાયિક પર્યાપ્ત જીવ અસંખ્યાતગણા વધારે છે. તેના કરતાં બાદર વાયુકાયિકના પર્યાપ્ત અસંખ્યાતગણા કે છે. પર્યાપ્ત બાદરવાયુકાયિકના કરતાં બાદરતેજસ્કાયિકઅપર્યાપ્તકજીવ અસંખ્યાત ગણા વધારે છે. તેના કરતાં પ્રત્યેક શરીરબાદરવનસ્પતિકાયિકઅપયપ્તિક અસંખ્યાત ગણા વધારે છે. અપકબાદરનિગોદોના કરતાં અપર્યાપ્તકબાદરપૃથ્વીકાયિક વધુ છે તેના કરતા અપર્યાપ્તક અપર્યાપ્તકલાદરઅપ્પાયિક વધુ છે તેના કરતાં અપપ્ત કબાદરવાયુકાયિકોઅસંખ્યાતગણા વધારે છે. અપર્યાપ્તકલાદરવાયુકાયિકો કરતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org