Book Title: Agam Deep 14 Jivajivabhigama Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan

View full book text
Previous | Next

Page 112
________________ 110 જીવાજીવાભિગમ- હિ.સ.૧૮૯ પહેલાં દક્ષિણ દિશામાં 834-47 યોજન દૂર સીતા મહાનદીના બહુમધ્ય દેશભાગમાં ઐરાવત નામનું પ્રહ છે, હે ભગવનું માલ્યવાનું દૂહ ક્યાં આવેલ છે? હે ગૌતમ! ઐરાવતા દૂહના ચરમાત્તથી પહેલા દક્ષિણ દિશામાં 834-47 યોજન દૂર સીતા મહાનદીના બહુ મધ્ય દેશ ભાગમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં આ માલ્યવાનું નામનું દૂહ છે. [૧૯હે ભગવનું ઉત્તરકુરૂક્ષેત્રણાં જંબુસુદર્શન વૃક્ષનું જંબુપીઠ નામનું પીઠ ક્યાં આવેલ છે? હે ગૌતમ ! જંબદ્વીપ નામના દ્વિીપમાં મંદર પર્વતની ઉત્તર પૂર્વ દિશામાં તથા નીલવંત વર્ષઘર પર્વતની દક્ષિણ દિશામાં તથા માલ્યવાનું વક્ષસ્કાર પર્વતની પશ્ચિમ દિશામાં તથા ગંધમાદન વક્ષસ્કાર પર્વતની પૂર્વદિશામાં સીતા મહાનદીના પૂર્વ દિકકૂટમાં ઉત્તર કુરૂક્ષેત્રમાં જંબૂઢીપ નામની પીઠ છે. આ પીઠ સો યોજન લાંબી અને પહોળી છે. 1581 યોજનથી વધારે તેની પરિઘી છે, મધ્યમાં એ 12 બાર યોજનનો છે. તે પછી તે એક એક પ્રદેશ પણાથી થોડું થોડું કમ થતું ગયેલ છે. એ રીતે ચરમતમાં બે કોશની મોટાઈ થઈ ગયેલ છે. એ સર્વ રીતે સુવર્ણમય છે. આકાશ અને સ્ફટિકના જેવું નિર્મળ છે. યાવતુ પ્રતિરૂપ છે. એ જેબૂદ્વીપ એક પર્દવર વેદિકા અને એક વનખંડથી ચારે બાજુએ ઘેરાયેલ છે. આ બહુસમરમણીય ભૂમિભાગ ની બરોબર વચમાં એક વિશાળ મણિપીઠિકા છે. આ મણિપીઠિકાની લંબાઈ પહોળાઈ આઠ યોજનની છે. આ મણિપીઠિકા સવત્મિના મણિમયી છે. સ્વચ્છ છે. યાવતુ પ્રતિરૂપ છે. એ મણિપઠિકાની ઉપર એક વિશાલ જંબુસુદર્શના છે. અર્થાતુ જંબુવૃક્ષ છે. એ આઠ યોજનનું ઉંચું છે. તેની ઉંડાઇ અર્ધા યોજનની છે. બે યોજનનું તેનું સ્કંધ છે. તેની પહોળાઈ આઠ યોજનની છે. તેની શાખાઓ 6 છયોજનની છે. મધ્યભાગમાં એ આઠ યોજનની પહોળી છે. તેની ઉંચાઈ અને ઉદ્વેગ પરિમાણ બધુ મળીને બધો વિસ્તાર કંઈક વધારે આઠ યોજનાનો છે. તેનો મૂળભાગ વજ રત્નનો બનેલ છે. તેની સુપ્રતિષ્ઠિત વિડિમા ચાંદીની છે. તેનું વર્ણન ચૈત્ય વૃક્ષના વર્ણ જેવું છે. [191] જેનું બીજાં નામ સુદર્શના છે એવા આ જંબુદ્વીપની ચારે દિશાઓમાં ચાર શાખાઓ છે. તેમાં જે પૂર્વ દિશાની શાખા છે, તેની ઉપર એક વિશાળ ભવન છે. તેની લંબાઇ એક કોસની છે. અને તેની પહોળાઈ અધા કોસની છે. અને કંઈક કમ અધ કોસી ઉંચાઈ છે. તે અનેક સ્તંભો વાળું છે. તેના દ્વારા પાંચસો ધનુષ ઉંચા છે. અઢિસો ધનુષ પહોળા છે. અને એટલાજ પ્રવેશ વાળા છે. દક્ષિણ દિશામાં જે શાખા છે તેના પર એક પ્રાસા દાવતંસક છે, તે પ્રાસાદાવતંસક એક કોસ ઉંચુ છે, અને અધ કોસની લંબાઈ વાળું છે. પશ્ચિમ દિશાની શાખા પર એક પ્રાસાદાવતુંસક છે. ઉત્તર બાજુની જે ડાળ છે ત્યાં આગળ પણ એક ઘણો વિશાળ પ્રાસાદાવતંસક છે, જંબૂદ્વીપની ઉપરની જે શાખા છે. ત્યાં એક ઘણું જ વિશાળ સિદ્ધયતન અર્થાત્ જિન ચૈત્ય છે. તેની લંબાઈ એક કોસ-ગાઉની છે, અને પહોળાઈ અર્ધા કોસની છે. અને કંઈક કમ દોઢ કોસ ઉંચું છે. તેમાં અનેક સ્તંભો લાગેલા છે, તે સિદ્ધાયતનની ત્રણ દિશાઓમાં ત્રણ દરવાજાઓ છે. એ દ્વારો પાંચસો ધનુષ ઉંચા છે. અને અઢિસો ધનુષની પહોળાઈવાળા છે. તેમાં એક મણિપીઠિકા છે, આ મણિપીઠિકા પાંચસો ધનુષ જેટલી લંબાઈ અને પહોળી છે. તેના પર દેવચ્છેદક છે, જે દેવચ્છેદક પાંચસો ધનુષ જેટલું પહોળું છે. અને કંઈક વધારે પાંચસો ધનુષની ઉંચાઈવાળું છે. એ દેવચ્છેદકમાં 108 એકસો આઠ જીન અથતુ અરિહંતની Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187