________________ પ્રતિપત્તિ-૩, મનુષ્ય મનુષ્યોના હયકર્ણ નામનો દ્વીપ કયાં આવેલો છે ? એકરૂક દ્વીપના ઈશાન ખૂણામાં આવેલ ચરમાન્તથી લવણ સમુદ્રમાં ચારસો યોજન સુધી જવાથી એજ સ્થાનપર દક્ષિણ દિશાનો હયકર્ણ મનુષ્યોનો હયકર્ણ નામનો દીપ આવેલ છે. તેનું વર્ણન એકોરૂક દ્વીપનું વર્ણન પ્રમાણે સમજી લેવું. દક્ષિણ દિશાના ગજકર્ણ મનુષ્યોનો ગજકર્ણ મનુષ્યોનો ગજકર્ણ નામનો દ્વીપ કયાં આવ્યો છે? આભાષિક દ્વીપના અગ્નિખૂણામાં રહેલ ચરમાન્તથી લવણસમુદ્રમાં ચારસો યોજન જવાથી ક્ષુદ્રહિમવાનું પર્વત આવે છે. આ મુદ્ર હિમાવાન પર્વતની દાઢા ઉપર જમ્બુદ્વીપના વેદિકાન્તથી ચારસો યોજના અંતરે ગજકર્ણ મનુષ્યોનો ગજકર્ણ નામનો દ્વીપ કહેલ છે. હે ભગવન્! દક્ષિણ દિશાના ગોકર્ણ મનુષ્યોનો ગોકર્ણ દ્વીપ કયાં આવેલ છે? હે ગૌતમ ! વૈષાણિક દ્વીપના દક્ષિણ પશ્ચિમના ચરમાન્તથી ચારસો યોજન લવણ સમુદ્રમાં જવાથી ત્યાં આવેલ શુદ્રહિમવાનું પર્વતની દાઢા પર જબૂદીપની વેદિકાના અન્તથી ચારસો યોજના અંતરમાં ગોકર્ણ મનુષ્યોનો આ ગોકર્ણ નામનો દ્વીપ કહેલ છે. હે ભગવનું દક્ષિણ દિશાના શખુલીકર્ણ મનુષ્યોનો શખુલી કર્ણ નામનો દ્વીપ કયાં આવેલ છે? હે ગૌતમ! નાંગોલિક દ્વીપના ઉત્તર પશ્ચિમના ચરમાન્તથી લવણ સમુદ્રમાં ચારસો યોજન અંદર જવાથી આવેલ ક્ષુદ્રહિમવાનું પર્વતની દાઢા પર જમ્બુદ્વીપની વેદિકાના અન્તથી ચારસો યોજના અંતર માં દક્ષિણ દિશાના શખુલી કર્ણ મનુષ્યોનો શખુલીકર્ણ નામનોદ્વીપ કહ્યો છે. હે ભગવનું આદર્શમુખ મનુષ્યોનો નામનો દ્વીપ કયાં આવેલ છે ? હે ગૌતમ ! હષપર્ણદ્વીપ ના ઈશાન ખૂણાના ચરમાન્તથી લવણસમુદ્રમાં પાંચસો યોજન પ્રવેશ કરવાથી ત્યાં આવેલ સ્થાનપર દક્ષિણ દિશાના આદમનુષ્યોનો આદર્શમુખ નામનો દ્વીપ કહ્યો છે. આદર્શમુખ વિગેરે દ્વીપોનું અવગાહન લવણ સમુદ્રમાં છ સો યોજનાનું છે. ઉલ્કામુખ, મેઘમુખ, વિદ્યમુખ અને ઉત્તર પૌરય ના ચરમાન્સથી વિધુત્ત નામના ચાર દ્વીપો છે. તે બધા આઠસો યોજનની લંબાઈ પહોળાઈ વાળા છે. તે દરેકની પરિધિનું પ્રમાણ 2529 યોજનાનું છે. તે બધા દ્વીપો પણ પાવર વેદિકા અને વનખંડથી શોભાય માન બાહ્યપ્રદેશો વાળા છે. જંબૂદ્વીપની વેદિકાના અંતથી તેમનું અંતર આઠસો યોજનનું છે આ રીતે અશ્વકર્ણથી આગળ ઉત્તર પીરસ્યાદિ ચરમાત્તથી આઠસો યોજન લવણ સમુદ્રમાં જવાથી વિદ્યુનુખદ્વીપ આવે છે. અને કર્ણપ્રાવરણદ્વીપથી આઠસો યોજના લવણ સમુદ્ર માં જવાથી વિધુત્ત નામનો દીપ આવે છે. એ જ રીતે ઉલ્કામુખ વિગેરે ઉલ્કામુખ, મેઘ મુખ, વિદ્યુમ્મુખ અને ઉત્તર પીરસ્યના ચાર દ્વીપોની આગળ ક્રમાનુસાર ઉત્તર પૌર સ્વાદિ વિદિશાઓના ચરમાન્તથી નવસો નવસો યોજન લવણ સમુદ્રમાં આગળ જવાથી નવસો નવસો યોજન લંબાઈ પહોળાઈ વાળા તેમજ 2845 યોજનની. પરિધિવાળા તથા પદ્રવર વેદિકા તથા વનખંડથી સુશોભિત બાહ્ય પ્રદેશોવાળા ધનદત્ત, લષ્ટદન્ત ગૂઢદત્ત અને શુદ્ધદત્ત નામના ચાર દ્વીપો છે. એ જ પ્રમાણે ઉલ્કા મુખની આગળ નવસો યોજન લવણ સમુદ્રમાં જવાથી લદત્ત દ્વીપ આવે છે. વિધુનુખની આગળ નવસો યોજન લવણ સમુદ્રમાં જવાથી ગૂઢદન્ત દ્વીપ આવે છે, તથા વિદત્તથી આગળ નવસો યોજન લવણ સમુદ્રમાં જવાથી શુદ્ધ દત્તદ્વીપ આવે છે. [147] એકોરૂક વિગેરે દ્વીપોનો પરિક્ષય 949 યોજનનો છે. હયકર્ણ વિગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org