Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 37
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [ ૩૬ ] પર્યાયોસ્વરૂપ વિશેષોમાં રહેલા એક જીવસામાન્યને અવલોકનારા...", જાઓ, અવલોકનારી છે તો પર્યાય પણ અવલોક છે દ્રવ્યને. સમયસાર ગાથા ૩૨૦ ની જયસેનાચાર્યની ટીકામાં છે ને કે – “જે સકલનિરાવરણ-અખંડ–એક–પ્રત્યક્ષ-પ્રતિભાસમય –અવિનશ્વર-શુદ્ધ પારિણામિકપરમ-ભાવલક્ષણનિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું-એમ પર્યાય જાણે છે, કેમકે “આવું દ્રવ્ય હું છું” –એમ જાણવું (કાર્ય) દ્રવ્યને તો છે નહિ, પર્યાયમાં જાણવું (કાર્ય) થાય છે. તેથી પર્યાય એમ જાણે છે કે-હું આ છું, નિજપરમાત્મદ્રવ્ય તે જ હું છું. ભલે વિશેષોમાં રહેલો છું, પણ હું આએમ પર્યાય જાણે છે. અહીં પણ એ જ કહે છે કેજીવસામાન્યને અવલોકનારા અને વિશેષોને નહિ અવલોકનારા એ જીવોને “તે બધુંય જીવદ્રવ્ય છે” એમ ભાસે છે. લ્યો, ત્યાં (૩૨) ગાથામાં) જે કહ્યું છે એ અહીં છે. બધે એક જ વાત છે. જોનારી પર્યાય-ઉઘડેલી જ્ઞાનની પર્યાય પર્યાયવિશેષોમાં રહેલા એક જીવસામાન્યને જાએ છે. પર્યાયનય તો બીડાઈ ગયો છે-બંધ થઈ ગયો છે એટલે ઉઘડેલા જ્ઞાન વડ-દ્રવ્યાર્થિક નય વડે Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78