Book Title: Advitiya Chakshu
Author(s): Kundkundacharya, Kanjiswami
Publisher: Shantilal Chimanlal Zaveri Mumbai

View full book text
Previous | Next

Page 50
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates [૪૯] શરીર, સ્ત્રી, કુટુંબ-પરિવાર, મકાન, પૈસો આદિની સાથે તો તન્મય પણાનો અંશ પણ નથી. કેમકે એ બધી પૃથક બાહ્ય ચીજ છે. સમજાણું કાંઈ..? હવે આવી વાત તો બાવો થાય તો સમજાય એમ છે. બાપુ! આત્મા (રાગાદિરહિત, દેહાદિરહિત) બાવો જ છે. ભાઈ ! તારામાં–સામાન્યમાં રાગાદિયા નથી અને ખરેખર ગતિય નથી. પરંતુ અહીં તો પર્યાયનું અસ્તિત્વ સિદ્ધ કરવું છે, કેમકે પરને લઈને એ પર્યાય છે એમ નથી. “જીવદ્રવ્યમાં રહેલા...” એમ કીધું ને? જીવની પર્યાયમાં રહેલા એમ ન કીધું, કેમકે જીવદ્રવ્ય તે તે પર્યાયમાં તન્મય છે; જીવદ્રવ્ય પોતે પર્યાયદષ્ટિએ પર્યાયમાં છે અને પર્યાયની દષ્ટિથી જોતાં અન્ય-અન્ય ભાસે છે. જીવસામાન્યથી જોતાં તેનું તે જ એટલે અનન્ય ભાસે છે અને પર્યાયથી જતાં અન્ય-અન્ય ભાસે છે. આવું છે, ભાઈ ! જન્મમરણ રહિત થવાની આવી વાત છે. વીજળીના ઝબકારે મોતી પરોવી લો તો પરોવી લો, આ તો વચ્ચે ઝબકારો આવી ગયો છે, બાકી મનુષ્યભવ અને જિનવાણીનો યોગ અતિ અતિ દુર્લભ છે. Please inform us of any errors on rajesh@AtmaDharma.com

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78