Book Title: Adhyatmaop Nishad
Author(s): Vikramsenvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan

View full book text
Previous | Next

Page 13
________________ १० વિદ્વાનો જોઈ શકે. અથવા તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસી શકે તે માટે તેની સામાન્ય રૂપરેખા આ પ્રમાણે આપી શકાય. તુલનાત્મક દૃષ્ટિએ સમન્વય : પહેલા અધિકારમાં પ્રારંભમાં જે અધ્યાત્મ શબ્દનો નયસાપેક્ષ અર્થ કર્યો છે તે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની આગવી પ્રતિભાનો વિશેષ છે. જે અધ્યાત્મ શબ્દનો અર્થ અને તે અંગેનો વિષય યોગબિંદુ ગ્લો. ૩૫૮, ૩૮૧ થી ૪૦૪માં જોઈ શકાય છે. શબ્દતઃ સામ્ય ઓછુ છે પણ ભાવની દૃષ્ટિએ મળતું આવે છે. અધિકાર પહેલો શ્લો. ૬ જ્ઞાનસારમાં ૧૬માં અષ્ટકમાં બીજો શ્લોક આના ઉપર ટબો પણ સ્વોપન્ન છે. આની તુલના વિચારવી હોય તો આગ્રહી બત નિનીષતિ યુક્તિ. શ્લો. ૭ યોગબિંદુ ગ્લો. ૯૧ની છાયા છે. શ્લો. ૮ યોગદૃષ્ટિ. શ્લો. ૧૪૬ મો છે. શ્લો. ૯ યોગદૃષ્ટિ ગ્લો. ૧૦૧ તથા યોગબિંદુમાં શ્લો. ૪૧૨ની કાંઇક છાયા છે. શ્લો. ૧૧ જ્ઞાનસાર શાસ્રાષ્ટક શ્લો. ૬ શ્લો. ૧૨ જ્ઞાનસારશાસ્ત્રષ્ટક શ્લો.૩ તથા પ્રશમરતિ ૧૮૬-૧૮૮ની છાયા છે. શ્લો. ૧૪ જ્ઞાનાષ્ટક શ્લો. ૪ શ્લો. ૧૬ જ્ઞાનસાર શાસ્રાષ્ટક શ્લો. ૧લો તથા તેના ટબામાં આગમચક્ખ ગાથા ને તેની છાયા છે. જે શ્લો. ૨૩ સ્યાદ્વાદમજરીની ઉત્કૃષ્ટ મન્યાર્થ વાળી કારિકાની છાયા. શ્લો. ૩૨,૩૩,૩૪ નવ્યનયની શૈલી દ્વારા સમર્થન છે. શ્લો. ૩૭થી આગળનો વિષય લગભગ પ્રાચીન અનેકાન્તવાદ પ્રતિપાદક ગ્રંથોમાંથી લીધેલો છે. શ્લો. ૪૫, ૪૬, ૪૭ વીતરાગસ્તોત્ર-પ્રકાશ આઠમાંથી અને તે મુજબ શ્લો. ૪૮, ૪૯, ૫૦ પૂજ્યપાદ ઉપાધ્યાજી મહારાજે નવા બનાવ્યા છે.

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 178