________________
१०
વિદ્વાનો જોઈ શકે. અથવા તુલનાત્મક દૃષ્ટિએ અભ્યાસી શકે તે માટે તેની સામાન્ય રૂપરેખા આ પ્રમાણે આપી શકાય. તુલનાત્મક દૃષ્ટિએ સમન્વય :
પહેલા અધિકારમાં પ્રારંભમાં જે અધ્યાત્મ શબ્દનો નયસાપેક્ષ અર્થ કર્યો છે તે પૂજ્ય ઉપાધ્યાયજી મહારાજની આગવી પ્રતિભાનો વિશેષ છે. જે અધ્યાત્મ શબ્દનો અર્થ અને તે અંગેનો વિષય યોગબિંદુ ગ્લો. ૩૫૮, ૩૮૧ થી ૪૦૪માં જોઈ શકાય છે. શબ્દતઃ સામ્ય ઓછુ છે પણ ભાવની દૃષ્ટિએ મળતું આવે છે. અધિકાર પહેલો
શ્લો. ૬ જ્ઞાનસારમાં ૧૬માં અષ્ટકમાં બીજો શ્લોક આના ઉપર ટબો પણ સ્વોપન્ન છે. આની તુલના વિચારવી હોય તો આગ્રહી બત નિનીષતિ યુક્તિ. શ્લો. ૭ યોગબિંદુ ગ્લો. ૯૧ની છાયા છે.
શ્લો. ૮ યોગદૃષ્ટિ. શ્લો. ૧૪૬ મો છે.
શ્લો. ૯ યોગદૃષ્ટિ ગ્લો. ૧૦૧ તથા યોગબિંદુમાં શ્લો. ૪૧૨ની કાંઇક છાયા છે. શ્લો. ૧૧ જ્ઞાનસાર શાસ્રાષ્ટક શ્લો. ૬
શ્લો. ૧૨ જ્ઞાનસારશાસ્ત્રષ્ટક શ્લો.૩ તથા પ્રશમરતિ ૧૮૬-૧૮૮ની છાયા છે. શ્લો. ૧૪ જ્ઞાનાષ્ટક શ્લો. ૪
શ્લો. ૧૬ જ્ઞાનસાર શાસ્રાષ્ટક શ્લો. ૧લો તથા તેના ટબામાં આગમચક્ખ ગાથા ને તેની છાયા છે.
જે
શ્લો. ૨૩ સ્યાદ્વાદમજરીની ઉત્કૃષ્ટ મન્યાર્થ વાળી કારિકાની છાયા. શ્લો. ૩૨,૩૩,૩૪ નવ્યનયની શૈલી દ્વારા સમર્થન છે.
શ્લો. ૩૭થી આગળનો વિષય લગભગ પ્રાચીન અનેકાન્તવાદ પ્રતિપાદક ગ્રંથોમાંથી લીધેલો છે.
શ્લો. ૪૫, ૪૬, ૪૭ વીતરાગસ્તોત્ર-પ્રકાશ આઠમાંથી અને તે મુજબ શ્લો. ૪૮, ૪૯, ૫૦ પૂજ્યપાદ ઉપાધ્યાજી મહારાજે નવા બનાવ્યા છે.