SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લો. પર વીતરાગ આઠમો પ્રકાશ શ્લો. ૧૧મો છે. શ્લો. ૬૫ થી ૬૯ છોડશક ૧૧મું, શ્લો. ૭-૧૧માં જે શ્રુત ચિત્તા ભાવનાનો છે. તે ઉપદેશપદ ૮૮રથી આગળ આવે છે. વાક્યર્થ મહાવાક્યાર્થ ઐઇમ્પર્ધાર્થ એ પદાર્થ ક્રમ ઉપદેશપદાદિમાં છે. શ્લો. ૭૨ યોગબિન્દુમાં ગ્લો. પ૦૯ તથા યોગસાર પ્રાભૂતમાં ૭, ૪૪. શ્લો. ૭૩ હૃદયપ્રદીપષત્રિશિકામાં શ્લો. ૩ર શ્લોકો “વર પરમતોવ.” શ્લો. ૭૪ યોગબિન્દુમાં ૪થો. ૬૭ અધિકાર બીજો શ્લો. ૧૨ યોગદષ્ટિ. ૧૭મો શ્લોક છે. શ્લો. ૧૭ સાલમ્બન નિરાલમ્બન અયોગ વિંશિકાની પરિભાષા છે. અધિકાર ત્રીજો શ્લો. ૩ સ્થિતપ્રજ્ઞના લક્ષણો ભગવદ્ ગીતામાં આવે છે. શ્લો. ૮ ‘ઉદેસો પાસગલ્સ નથિ આ વચન આચારાંગ સૂત્રમાં આવે છે. શ્લો. ૨૩ યોગબિન્દુ શ્લો. ૧૬૯ની ટીકા તથા શાસ્ત્ર વાર્તામાં છે. શ્લો. ર૪-૩૪ અસહસીમાં એક જ્ઞાનકર્મ સમુચ્ચયવાદ પોતે લખ્યો છે. તેમાં પણ આ વિષય છે. શ્લો. ૪૧ પ્રીત્યાદિ અનુષ્ઠાનનું વર્ણન છોડશક વગેરેમાં છે. આમ સામાન્ય તુલનાઓનું દિગ્દર્શન કરી શકાય તેમ છે. નૂતન ટીકા તથા ટીકાકાર : હવે વાત કરવી છે. પ્રસ્તુત ટીકા ગ્રંથની વર્તમાન શ્રી શ્રમણ સંઘમાં નજીકના ભૂતકાળની અપેક્ષાએ ઠોસ અભ્યાસ ઘટ્યો છે. પેલા એક સુભાષિતમાં કહ્યું છે તે મુજબ જ. “ગતા વિદવિદ્યા ગત ધર્મશાસ્ત્ર, ગત રે ગત રે ન્યાયતંત્રમ્ | ઈદાની તનાનાં નાનાં પ્રવૃત્તિ તડિત્તે સુબજો કદાચિત કૃદન્ત” /
SR No.022238
Book TitleAdhyatmaop Nishad
Original Sutra AuthorN/A
AuthorVikramsenvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year2010
Total Pages178
LanguageSanskrit, Hindi
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy