________________
મા મા આવન"
SUSHISHA KUSHUSHA
કરવા સહાય કરી છે તેમનો અત્રે ઉપકાર માનીએ છીએ અને તે જ પ્રમાણે હવે પણ તેઓ ભાર્ગદર્શન અને મદદ 8ાઆપતા રહે એવી વિનંતિ કરીએ છે.
અંતમાં આ સંસ્થાના પ્રેરણાદાતા આગમોદ્ધારક પરમપૂજ્ય આચાર્યવર શ્રી સાગરાનંદસૂરીશ્વરજીનો આભાર–ભાર અમે વિશેષતઃ ન રવીકારીએ તો કૃતબીજ ગણાઈએ. શાસન દેવ જૈન શાસનના અવિચળ અભ્યદયાર્થે શ્રીમસૂરીશ્વરને દીર્ધાયું #Iબક્ષો એવી અમારી સહદય પ્રાર્થના છે.
લી. સેવકો - મુંબઈ તા. ૯-૧૨-૫ ૮
હિરાચંદ કસ્તુરચંદ ઝવેરી. સં. ૨૦૦૨, માર્ગશીર્ષ શુકલ પંચમી
મોતીચંદ મગનભાઈ ચોકસી,
(મેનેજીંગ ટ્રસ્ટીઓ)