________________
ग्रन्थका
ઃિ
परिचय
श्री अध्या.
શ્રીપતિ ઋષિની બીજી શિષ્ય પરંપરા એ છે કે શ્રીપતિના હર્ષાબુંદ ગણિ, તેના મહોવિવેકહર્ષ, તેના જયાનંદ ગણિ, તેના ગજાનંદ વનવિ.
KIગણિ, તેના રૂપાનંદ ગણિ, તેના હેમાનંદ ગણિ, કે જેના વાચનાર્થે લખાયેલી કલ્પસૂત્રના બાલાવબોધની પ્રત ખેડાના ભંવરમાં છે. જ કIL ૪ શિષ્યો–રવીન્દ્રના શિષ્ય માણિકયચંદ્ર પશુ કલ્યાણુમંદિર સ્તોત્ર પર સં. વૃત્તિ રચેલ છે. (પ્ર. કા.)
' ખેડા સંઘ ભંડારમાં એક નંબરના દાબડામાં મુનિવિમલ શિષ્ય ભાવવિજયે સં. ૧૬૮૮માં શ્રી રોહિણી-શિરોહીમાં રચેલી ઉત્તરાધ્યયન | ૪૦ ||KIસૂત્રપર વૃત્તિની ૫૧૮ પત્રની પ્રતિ છે તેના અંતે લેખક-પ્રશસ્તિ છે કે – સં. ૧૭૨૦ પોષ શુ. ૧૪ શની લિ મહોપાધ્યાય શ્રી
શાંતિચંદ્ર ગણિ મહોપાધ્યાય શ્રી રત્નચંદ્ર ગણિ શિષ્ય પંડિત શ્રી મતિચંદ્ર ગણિ શિષ્ય વિનીતચંદ્રણ લિખિત શ્રી શેખપુરે” આ પરથી સ્પષ્ટ છે કે રત્નચંદ્રને મતિચંદ્ર નામના શિષ્ય હતા ને તે મતિચંદ્રના શિષ્યનું નામ વિનીતચંદ્ર હતું. - ૫ ગ્રંથો તેમણે નવ વૃત્તિઓ સંસ્કૃતમાં બનાવી છે તેમાં પાંચ સ્તવનો પર પાંચ અને ચાર ગ્રંથો પર ચાર. તે પાંચ સ્તવનોનાં નામ (૧) ભક્તામરસ્તવ કે જે માનતુંગ સૂરિએ શ્રી ઋષભદેવ પર રચેલું (૨) કલ્યાણુમંદિર સ્તવ કે જે સિદ્ધસેન દિવાકરે શ્રી પાર્શ્વનાથ પર રચેલું I(૩) દેવા: પ્રભો ! સ્તવ-તપ ગચ્છના શ્રી દેવમન્દર સૂરિ શિષ્ય જયાનન્દ સૂરિએ રચેલું સાધારણુજિનસ્તવ, કે જેની પ્રથમ પંક્તિ
na vમો જે વિપિનાકડાનg' છે તેના પ્રથમના બે શબ્દો પરથી દેવાઃ પ્રભો સ્તવ નામ પડ્યું છે. આ સ્તોત્ર એ. ગ્રં. મા. ના જૈનસ્તોત્ર સંગ્રહ ભાગ ૧ પૃ. ૫૭ માં પ્રકટ થયું છે) (૪) શ્રીમદ્દધર્મસ્તવ લોક આઠનું કે જે તપ ગચ્છના સોમપ્રભ સૂરિ કૃત છે કે જેની પ્રથમ પંક્તિ | * પ્રીમ"ર્મ અથમમ મમઃ Hemતેડમ ! પરી' છે. (પ્રકટ પૃ. ૪૩ જૈનસ્તોત્રસંદોહ ભાગ ૧) અને (૫) ઋષભ-વીરસ્ત કે જે તપા| ગચ્છનાયક સોમસુંદર સૂરિ કૃત દશ મલીકનું છે (પ્ર. જનસ્તોત્ર સંગ્રહ ભાગ ૧ પૃ. ૧૬ . જે. બં.), હવે તે ચાર ગ્રંથોનાં નામ-(૧) પારસ કોશ (ઉપર જણાવાઈ ગયેલ અકબર બાદશાહના સ્તુતિગાન રૂપે ગ્રંથકારના ગુરુ શાંતિચંદ્ર ઉપાધ્યાયે રચેલું ૧૮૨ શ્લોકનું કાવ્ય-શ્રી જિનવિજય સંપાદિત મુદ્રિત) (૨) અધ્યાત્મકપમ (પ્રસ્તુત ગ્રંથ) (૩) નૈષધ મહાકાવ્ય (મહાકવિ શ્રીહર્ષ વિરચિત) અને (૪) રઘુવંશ મહાકાવ્ય I(મહાકવિ કાલિદાસ કૃત) કે જેની અપૂર્ણ પ્રત ભાં. ઈ. માં સન ૧૮૮૭-૯૧ નં. ૪૪૬ની ૩૧. પત્રની પ્રથમના ત્રણ સી અને ચોથા સર્ગના
સEAR रवचन्द्रना | शिष्यो ने ग्रन्थो
|| ૪૦ |