________________
એક પછી ક્રમાનુસાર લખાયા છે–જોડાયા છે અને તે ગ્રંથ તૈયાર થયા પછી ઉપદેશરનાકર રચાયો છે કારણ કે બીજા સ્ત્રી મમત્વમોચ
નાધિકારનો બીજો મWિHATબવલામણ7 શ્લોક ઉ. ૨. પત્ર ૨૦૨માં, ચોથા ધનમમત્વમોચનાધિકારનો બીજો નિશ્ચિામણુજા(રાળ || જીસ્લોક અને પાંચમો ફેરવાતુથનધાન્યવા: શ્લોક ઉ. ૨. પત્ર ૨૦૪માં અને તેનો ચોથો વિતવાદમાં અનાજનો જ લોક ઉ.૨. પત્ર ૧૩૩ માં,IS, થિી પાંચમા દેહમમત્વમોચનાધિકારના શ્લોક ૪,૫ને ૬ ઉ. ૨. પત્ર ર૦૩માં, અષ્ટમ શાસ્ત્રગુણાધિકારનો ૧૪મો પણ મીમીયમમવેર લોક ઉ. ૨ પત્ર છે
૧૪૯માં, અગીઆરમાં ધર્મશુદ્ધયુપદેશાધિકારનો બીજો ચિચમાર્થવાદો શ્લોક ઉ. ૨. પત્ર ૧૬૧માં ગ્રંથકારે “ મરચુ, તથા શાળા-| ભારતનેડારિ, અવોરા ૪ તબાડMામewાડ' એટલે “અમે પણ કહ્યું હતું કે, તથા અધ્યાત્મકલ્પદ્રુમમાં અમે ગાયું હવું બોલ્યા IPL હતા” એમ જણાવીને અવતાર્યા છે એટલું જ નહિ પણ ઉ. ૨. ના પત્ર ૨૦૪માં બે શ્લોકનાં અવતરણું આપી એ પણ જણાવી દીધું છે કે gયાવિવિહારડારમHકુમાર:-ઈત્યાદિ વિસ્તાર અધ્યાત્મકલ્પદ્રુમમાંથી જાણવો.” આ પરથી સ્પષ્ટ જણાય છે કે અધ્યાત્મકલ્પદ્રુમ સંપૂર્ણ તૈયાર કર્યા પછી જ ઉપદેશરનાકરમાં તેનો આધાર આપી વધુ વિસ્તાર માટે તે ગ્રંથમાં જોઈ લેવા ગ્રંથકાર જણાવી શક્યા છે.
ગ્રંથકાર તાર્દિક તર્કવિદ્યામાં નિષ્ણાત હોવા છતાં તેના સર્વ અધિકારોમાં મૂકેલા શ્લોકો એક પછી એક ઉત્તરોત્તર શૃંખલાબદ્ધ શ્રેણીમાં મૂકાયા નથી લાગતા, અને કેટલેક સ્થાને પુનરુક્તિ આવ્યા કરે છે, એ વાત સત્ય છે. આનું કારણ એ લાગે છે કે મનના સ્વતઃ ઉદ્દગારો | જનીકળે ત્યાં તર્ક કે પુનરુક્તિ તરફ લક્ષ રહેતું નથી. મૂળ અધિકારનો વિષય પ્રધાનપણે લક્ષમાં રહે છે, એટલે બધા અધિકારના વિષયો એક બીજા સાથે ઘણુ સંલગ્ન હોવાની વાત ગૌણપણે લક્ષમાં હોય છે, ને પછી કવિ પોતે હૃદયોર્તિઓનો આવિર્ભાવ કરે છે.
પહેલો ને છેલ્લો બન્ને અધિકાર સમતા પર જ છે—એ સૂચવે છે કે અધ્યાત્મનું મૂળ સમતા–સામ્યભાવ છે તેથી શાંતિ છે; તે સમતાને પ્રાપ્ત કરવા સ્ત્રી, સંતાન, ધન, દેહ ઉપરનું મમત્વ ત્યાગી, વિષય પ્રમાદને પરિહરી, કષાયનો નિગ્રહ કરી, શાસ્ત્રાભ્યાસથી મનોનિગ્રહ સાધી વૈરાગ્ય, ધર્મશુદ્ધિ, દેવાદિતત્વશુદ્ધિથી મિથ્યાત્વને છોડી સંવર આદરી શુભવૃત્તિ રાખીએ, તો જ સમતાની શુદ્ધભૂમિકા થાય છે—તો જો | સમતા પ્રાપ્ત થાય છે. સમતા આવ્યું અધ્યાત્મના ક્રમે ચડીને પરમપદની સિદ્ધિ મેળવી શકાય છે.