Book Title: Adhyatma Kalpadrum
Author(s): Munisundarsuri, Ratnachandra Maharaj
Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund
View full book text
________________
k
૧૧
તારક મુદ્દે જે આસર્યો, જેને તેહ બડવા પડ્યો; તરે તેહ કેમ વિષમ પ્રવાહ, કુરૂ પસાય પડે ભત્રમાંહું. ગજ રયે વાહન વૃષભ તુરગ, પદાતિ રોષે નિપર મગ, પાડત તિમ સેવે શિવ ભણી, શુદ્ધ ગુરૂદેવ ધરમ ગુણુષણી. ગુરૂ કહે કૃત ધરમ ઉદમ, લૈ રહિત હવે એક મરમ; મૂકી ષ્ટિરાગને ભવિક, ગુરૂ શુદ્ધ કરે હિતાર્થી હુઈક. મૂકયા શિવપથ વાહણુ ભણી, શ્રી મહાવીરે જે ગુણધણી; લુંટણહારા તેહ જ થયા, કલિયુગમાં તુજ શાસન મા. રાખી તેહ યતીનું નામ, મુસે ધરમધન જનનું આમ; નીરાજકે પુકારૂં ક્રિસું, કોટવાલ નવિ ચોરાં જિયું. અશુદ્ધ દેવગુરૂ ધરમે મદે, દષ્ટિરાગ ધિગ અઉગણુ પદે; શોચિસિ પરભવ તું તે લે, રોગી કુપથભક્ષ્ય જિમ કલે, સીંચ્યો નીંબ અંબફલ ન ઘે, વાંઝ ગાય છે દુધ ન વધ; નાપે ધન દુષ્ટ નૃપ સેવ, નાપે ક્રુગુરૂ ધરમ શિવમેવ. કુલ વળી જાતિ પિતા ને માત, વિદ્યામંધવ ગુરૂ નિજ જાત; ન હુવે જિયને કો હિત ભણી, સુખ આપે ગુરૂપુર શ્રમ ધણી. ૧૦ તત્વ માત પિતા ગુરૂ જેહ, બોધી જોડે શુદ્ધ ક્રમ જેહ; નાંખે ભવમાં તે સમ કોઈ, વૈરી નહી રહે શ્રમ લોઈ. દેવપૂજ ગુરૂ સેવા લાજ, પિતર ભગતિ ને સુકૃત સાજ, વ્યવહારશુદ્ધ ને પર ઉપકાર, ઇહ પરભવ છઉ સંપદકાર. જિન અભગતિ મુનિની અવગન્યા, કર્મ અયોગ્ય અધરમ ધ્વન્યા; પરવચન માબાપ અવગણન, કરે પુરુષને વિપદા મલિન. ભગતે પૂજિસ નહી જિનભણી, સુણી ગુરૂપ્રમ મ કરિસિ વીરમણી; સનિમિત્ત અનિમિત્ત મેલી પાપ, ક્રિણ હેતે વાંછે શિવમાપ. ૧૪ ચહપદ જાતે સિંહ જિમ ભિલ્યો, કોઈ સુગુરૂ તારે મુઝ મિલ્યો; કોઇક તે ઓળે ભવરૂપ, શ્યાલ સમાન અણુમિથ્યો પ. ભર્યે તલાવે તીસીયો સદા, ભુખ્યો મૂઢ ભર્યું ઘર તદા; દરિદ્રી તે કલ્પદ્રુપ તે, જે પ્રમાદી શુયોગ હતે. ન ધરમર્ચિત ન ગુરૂદેવ ભગત, વૈરાગ્ય લેવા નહીં જસ ચિત્ત; તેહનો જનમ પશુને પરે, નિષ્ફળરૂપ થયો બહુપરે ન દેવકામ ન સંઘકામ, જસ ધન ખરચાણો નહીં આમ; તસ ધન ઉપાર્જને ભવકુપે, પડતાં સ્યું આણંખણુ હુયે. કહ્યો દેવગુરૂ ધર્મમય, દ્વાદશમો અધિકાર; હિવ માનવર શિષ્યાપણું, લિખું યથા આચાર. ॥ ॥ ઇતિ દ્વાદશમો ગુરૂજીષિકારઃ ||
ર
૧૩
૧૫
3
*
૫
૬
७
૧૬
१७
૧
૧૬ર
૧૭૦
૧૭૧
૧૭૨
૧૭૩
૧૭૪
૧૭૫
૧૭૬
૧૭
૧૭૮
૧૭૯
૧૮૦
૧૮૧
૧૯૨
૧૯૩

Page Navigation
1 ... 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265 266 267 268 269 270 271 272 273 274 275 276 277 278 279 280 281 282 283 284 285 286 287 288 289 290 291 292 293 294 295 296 297 298 299 300 301 302 303 304 305 306 307 308 309 310 311 312 313 314 315 316 317 318 319 320 321 322 323 324