________________
रादि
श्री अध्या. | આ વૃત્તિની ગ્રંથકારની પ્રશસ્તિ પછી તેના સં. ૧૬૯ના સંશોધન પ્રવર્તનાદિનું જે વક્તવ્ય છે તે પરથી જણાય છે કે સં. ૧૯૬૦ ग्रन्थका
જનવિ. પહેલાં શાંતિચંદ્ર ઉપાધ્યાયનો સ્વર્ગવાસ થયો હતો. રહ૦ Jિ આ વૃત્તિ, કૃપારસકોશ (પત્ર ૭ નં. ૧૪૪ જૈનાનંદ સુરત) ઉપરાંત ઉ૦ શાંતિચંદ્ર કવિમદપરિહાર સ્વપત્તવૃત્તિ સહિત શ્રી હીરવિજય-ઠિ
परिचय *સૂરિના રાજ્યમાં (પ્ર. કાં. વડોદરા નં. ૯૨૮ તથા ૧૬ પત્રની પ્રત શ્લોકસંખ્યા ૫૭૫ લ. સં. ૧૫૫ નં. ૨૭૦) અને ઋષભવીરસ્તવનસપ્તક | છે |ીપત્ર ૮ ની પ્રત લ. સં. ૧૬૮૧ નં ૮૮૩ હંસ. વડોદરા, ને બીજી દા. ૩ નં. ૧૬ ફોલીઆવાડા ભ. પાટણું ) રચેલ છે. મને લાગે છે કેIdeી |
टीकाकार આ છેલ્લી જણાવેલી કૃતિ ઉ શાંતિચંદ્રની ગણવામાં ભૂલ થયેલી લાગે છે, ખરી રીતે તેના શિષ્ય-આપણું ટીકાકાર રચંદ્ર ગણિએ પોતાની જા કૃતિઓ પૈકી એક આજ પણ ગણાવી છે તો તે જ તે હોવી જોઈએ.
रनचन्द्रनी ૩ ગુરુ પરંપરા–તપ ગચ્છના હેમવિમલ સૂરિ પાસે ઋષિ હાના, ઋષિ શ્રીપતિ, ઋષિ ગણપતિવગેરેએ પોતાનો લાંક ગચ્છ તછ દીક્ષા SિIUNNI લીધી, ત્યારે હાનાનું નામ સહજકુશલ રાખ્યું અને તેને સુમતિસાધુ સૂરિના શિષ્ય કુશલમાણિકય પાસે શિષ્ય તરીકે રાખ્યા. તે સહજકુશલે
સિદ્ધાંતડુંડી રચી જેમાં જિનમૂર્તિની પૂજા કરવા માટે આગમાદિનાં અનેક પ્રમાણ આપ્યાં છે. તેના એક શિષ્ય સકલચંદ્ર ઉપાધ્યાય થયા કે Sાજમણે પ્રસિદ્ધ સત્તરભેદી પૂજા ગૂજરાતી પદ્યમાં રાગ રાગણીમાં રચી (જૈ. યૂ. ક. ૨, પૃ. ૨૫૭) અને બીજા એક શિષ્ય લક્ષ્મીચિ પણIK
હતા. સકલચંદ્ર ઉ ના બે શિષ્ય સુરચંદ્ર ઉ૦ ને શાંતિચંદ્ર ઉ૦; તેમાં સુરચંદ્રના ભાનુચંદ્ર ઉ૦ (તે માટે જુઓ સિધી જૈન ગ્રંથમાળામાં !િ Kાન. ૧૫ નો મેં સંપાદિત કરેલ અંગ્રેજી પ્રસ્તાવનાવાળો સંરકૃત ગ્રંથ ભાનચંદ્ર ચરિત) ને ભાનચંદ્રના શિષ્ય તે ચરિત રચનાર સિદ્ધિચંદ્ર તથાRI
બીજા શિષ્યો કે જે સર્વ સંબંધી જુઓ ઉક્ત ચરિતની મારી પ્રસ્તાવના); શાંતિચંદ્રના શિષ્યોઃ—આ રત્નચંદ્ર, અમરચંદ્ર (જે. ગૂ. ક. ૧, ૫૦૬),III 36
કે જેણે સં. ૧૬૬૬ ચૈત્ર સુદ સાતમે રાધનપુરમાં ક્રિયાકલાપ નામના ગ્રંથની પ્રતિ લખી છે કે જે છાણીના મુ. વિ. શાસ્ત્રસંગ્રહમાં છે * ૧ દેવિમરિ –x x ૬૦ દાના ૪૦ શ્રીપતિ - પતિ પ્રમુa કુંપામતનપાર શ્રી દેવિમરિઝર્ષે ગ્રાન્ચન ત્રિથા ચારિત્રમાનો મૂનીવાંતઃ -ધર્મસાગરકૃત તપાગચ્છ પાવલિ.