________________
આ ગ્રંથમાં અપટ્ટિ '–અમે કહેલ છે કે—એમ કહીને પોતાનો શ્લોક ટાંકયો છે કે – યુતિષનિધિ પ્રો, દૂ |ોડનવર્તિા મેનું વિનિણં જ જુથરીવત્તડવિ પાર તક્ષોત્રિમ ' (તરંગ ૪ માંનો). આ શ્લોક અધ્યાત્મકલ્પદ્રુમમાં નથી તો તેમના કોઈ બીજા ગ્રંથમાં તે હોવો જોઈએ.
આ ગ્રંથમાં આગમાદિ, હરિભદ્ર સૂરિકૃત પંચાશક વગેરે ઉપરાંત પત્ર ૧૫૫ માં અન્નારે વસુ-વત્રકૂવી-નવનપેટાજાસુ-ધર્મપરાયો હોવાઃ એમ કહી શૈવમુખ-વજસૂચી, દ્વિજવદનચપેટા, સન્દહસમુચ્ચય, ધર્મપરીક્ષા એ ગ્રંથોનો ઉલ્લેખ કર્યો છે.'
૧ શૈવમુખ-વસૂચી એ ગ્રંથની ભાળ મળતી નહોતી, તે અમને પંડિત શ્રીલાલચંદ્ર કરાવી છે. પંડિતશ્રી જણાવે છે કે “જૈન ગ્રંથાવલી (પૃ. ૧૬)માં ડિજવદનસવી જણાવેલ છે તે. વડોદરાના પ્રાગ્યવિદ્યા મંદિરમાં (નં. ૧૩૯૫૯)માં વજશ(સૂ)ચી નામના ગ્રંથની હ. લિ. ૧૬ પત્રની ફોટોકોપી,Iછે! | પરદેશની લાયબ્રેરીમાં રહેલી પોથી પરથી કરાવી રાખી છે. તેનું મંગલાચરણ બૌદ્ધ-મંજુઘોષનું છે. તેના કર્તાનું નામ ત્યાં અશ્વઘોષ જણાવ્યું છે. વિષય
બ્રાહ્મણ્યાતિમદ-કાગ્રહ દૂર કરાવવાનો જણાય છે. તેના પ્રારંભમાં “ નમો મંજુનાથા I મંગુષોઉં નર્ચા થાય-ચેતસી I શ્વયો વઝRી શુ()ચ્ચ સૂત્રવામિ યથામામ્ II ૧ ” તેના અંતમાં ઉલ્લેખ છે કે–પ્રમi વિવું દિવાનાં, મોટું નિદનું હતાિન નુ સંતો હું શુમેતા, હા મુસંધવા(s)યુમિ યદિ સાત | કૃતિરિય સિતાવાર્યાશ્વઘોષાવાનામતિ ” હરિભદ્રસૂરિની કૃતિ તરીકે ગણાતી બ્રાહ્મણ્યતિ-નિરાકરણ નામની એકIEટી
બીજી કૃતિ મળે છે (પાટણ સૂચી પૃ.૪). તે તેને અનુસરે છે. હેમચંદ્રાચાર્યની કૃતિ તરીકે ઓળખાવાતો વેદાંકુશ (હેમચંદ્રાચાર્ય ગ્રંથાવલી–પાટણથી પ્ર.)નો Sી અંતિમ વિષય ઉપર્યુક્ત ગ્રંથને અનુસરે છે.” આ ગ્રંથના નામનો અર્થ એ છે કે શિવસેના મુખને વજની સોય—એટલે શિવ-બ્રાહ્મણોનું મુખ બંધ કરનારો ગ્રંથ.
દ્વિજવંદન-ચપેટા અથવા તો ઉક્ત વેદાંફશ કોઈ હરિભદ્રસૂરિનો રચેલો માને છે. તેમાં બ્રાહ્મણોનાં શાસ્ત્રોપર ટીકા છે. સંદેહસમુચ્ચય તે ૪૧૦ શ્લોકનો જૈનધર્મના પક્ષનું મંડન કરતો અને હિંદુશાસ્ત્રોમાંની અમાન્ય વાતને બતાવતો ગ્રંથ છે ને તે ગૂર્જરેશ સિદ્ધરાજની સભામાં દિગંબરોને જીતનાર વાદિ દેવસૂરિના વંશમાં સાક્ષાતુ સસ્વતી એવા જયમંગલસૂરિના શિષ્ય અમરચંદ્ર સૂરિના પટ્ટધર ધર્મઘોષ સૂરિના શિષ્ય અને ધર્મતિલકસૂરિના ગુરબાટી જ્ઞાનકલશે રચ્યો છે. ( જુઓ વેલણકર કેટેલંગ ને. ૧૮૮૬ ને ૮૭); ધર્મપરીક્ષા એ દિગંબરાચાર્ય અમિતગતિએ (હરિણુના અપભ્રંશ કાવ્ય નામે