________________
ઉત્તમ ગુરૂએ ભણાવ્યો છે એવા મુનિસુંદરે (ભં) બાલ્યાવસ્થામાં પણ તર્કના કૌતુકથી આ વૈદ્યગોષ્ઠી પોતાના અને અન્ય વિદ્વાનોના શિશુદીકાલમાં જીભની પટી માટે–જીભનો પડદો ખોલવા માટે–સં. ૧૪૫૫માં રચી.'
વળી ગુર્નાવલી પછી પાકટ વયે ચૂરિ–કાળમાં રચેલી ઉપદેશ-રન્નાકર નામની કૃતિના આરંભના દશમા શ્લોકમાં ગ્રંથકાર કહે છે કે – ‘આ મારા જેવા કઠણ પથ્થર જેવામાં પણ જેમણે પોતાનાં વચનોરૂપી કિરણોથી ઉત્તમ બોધ રૂપી રસ ઉપજાવ્યો છે અને અમૃતનું દાન દિવા તત્પર એવા આ નવા ચંદ્ર સરીખા શ્રી જ્ઞાનસાગર ગુરૂને હું ભક્તિપૂર્વક પ્રણામ કરું છું CL ગુર્નાવલીમાં શ્લોક ૩૨૭ થી ૩૪૭માં પ્રથમ કથેલ છે કે જ્ઞાનસાગર સૂરિનો જન્મ સં. ૧૪૫, દીક્ષા સં. ૧૪૧૭, સૂરિપદ Sી ખંભાતમાં ધન (તથા તેના ભાઈ સહદેવ) નામના સંઘપતિએ કરેલા ઉત્સવ પૂર્વક સ્તંભન પાર્શ્વનાથ ચૈત્યમાં સં. ૧૪૪૧, (વળી જુઓ પાટણ તિરુચિ પૂ. રપ૮) અને સ્વર્ગવાસ સં. ૧૪૬૦માં થયાં. પછી ખાસ કહ્યું છે કે “સોમસુંદર ગુરૂ પ્રમુખ-ઈત્યાદિ તેમના (જ્ઞાનસાગર સૂરિના) Sાત્રિવિદ્યારૂપી અગાધ સાગરમાં ડૂબકી મારી ઉત્તરાર્થરૂપી મણિના ઢગની એંધી લક્ષ્મી પ્રાપ્ત કરી પુરૂષોત્તમપણું ધરાવે છે અને તે સાગર ગર્જતો
હતો ત્યારે મારા (ગ્રંથકારના) જેવો એક વાદળ રૂપે ઉચ્ચ પદ લઈ બેઠો હતો તે સારસ્વત પ્રવાહ શોષાઈ જતાં જેમ હાલના કાળમાં લોકો
l १ श्रीशानसागराहखगुरुणां ज्ञानवारिधिं। उपजीव्योपदेशं च कुर्वे त्रैवैद्यगोष्टिकम् । श्रीमत्तपागगनभोंऽगणभास्कराभ-श्रीदेवसुन्दरगणाधिपशिष्यकेण । श्रीज्ञानसागरागुरूत्तमपाठितेन बाल्येऽपि तर्ककुतुकान्मुनिसुन्दरेण ॥ शरशरमनुमितवर्षे १४५५ खस्यान्येषां च शैशवे सुधियां । जिहापटिमोपकृते विदधे જોશી – દૈવૈદ્યગોષ્ઠી. २ थैर्मादृशेऽपि कठिनोपलसंनिनेऽस्मिन् गोभिर्व्यधायि वरबोधरसोद्भवः खैः। नव्यानिमानेमृतदानपरान् सुधांशुन् श्रीज्ञानसागरगुरून् प्रणतोऽस्मि भक्त्या ॥
- ઉપદેશરન્નાકર