________________
કે “પાટણના ગુંગડી તળાવમાં ત્રણસો જોગીના જુથવાળો ઉદયીપા યોગી અનેક મંત્રાદિ સમૃદ્ધિસહિત મંદિર કરી ત્યાં સ્થિતિ કરી બેઠો હતો, ઝારીગ કે સ્થાવર જંગમ આપને દૂર કરતો, જલ અગ્નિ સર્પાદિનો ભય ટાળનાર ભૂતભવિષ્ય જાણનારો તે અચુત પુરૂષ નૃપ, ધનિક,
મંત્રિ આદિ અખિલ પ્રજાથી પૂજાતો હતો; તેણે પોતાના સાથીઓ સહિત દેવસુંદરસૂરિને દંડવત્ પ્રણામ કર રહીને ભક્તિભાવથી કર્યા XIને લોકો સમક્ષ ગુરૂની સ્તુતિ કરી. સંઘાધિપ નરિયા આદિએ આ નમનનું કારણ પૂછતાં તે જોગીએ કહ્યું કે સુવર્ણસિદ્ધિ કરનારામાં દિવ્ય
જ્ઞાની ગુરૂએ એમ આદેશ કર્યો છે કે પદ્મ નામના દંડ પરિકર ચિહ્નવાળા આ સૂરિ બંધ છે અને કલ્યાણદાતા યુગપ્રધાન આદિ છે તેથી હું જનમ્યો. (ધ. ૫વિશેષમાં કહે છે કે આ નમન સં. નરિયાને વૈરાગ્યનું કારણ થયું.) વટપદ્રવાસી સારંગમંત્રી પૂર્વજોના ચાલ્યા આવતા ક્રમ પ્રમાણે ,
જિનધર્મ પ્રત્યે દ્વેષી હતો તે દેવવાણીથી તેમને યુગોત્તમ ાણી સિદ્ધપુર જઈ વાંદવા આવ્યો, ને ગુરૂપાસે જૈન ધર્મ. ગ્રહણ કર્યો પછીના ૩ર૭થી ૪૮૦ શ્લોકમાં દેવસુન્દરસૂરિના મુખ્ય શિષ્યો-જ્ઞાનસાગરસૂરિ, કુલમંડનસૂરિ અને સાધુરસૂરિ, તેમજ અન્ય શિષ્ય શિષ્યા આદિ
પરિવારમાં સોમસુંદરસૂરિ ને ગુણરત્નસૂરિ તથા દેશેખરગણિ, મુનિસુંદરગણિ—ગ્રંથકાર પોતે, શ્રુતસુંદરગણિ આદિ ઉપાધ્યાય, ચારિત્રચૂલા ]િ આદિ મહત્તરાઓ વગેરે અનેક ગણવેલાં છે.
તેમના સ્વર્ગવાસની વાત ગુર્નાવલીમાં જણાવી નથી તેથી તેની રચનાના વર્ષ સં. ૧૮૬૬ સુધી તેઓ વિદ્યમાન હોય એમ લાગે છે ને તે અનુમાન તે સૂરિના સં. ૧૪૬૬ના મળતા લેખ (. ૭૬૧ બુ. ૧)થી ખરૂં કરે છે. ધર્મસાગરજી કે જેમણે પોતાની પટ્ટાવલી મુખ્યત્વે Iઉક્ત ગુર્નાવલી પરથી ઘડી છે તેમાં પણ સ્વર્ગવાસનું વર્ષ જણાવેલું નથી. શ્રી મોતીચંદભાઈ પોતાના અધ્યાત્મકલ્પકુમના ગૂજરાતી જભાષાંતરની બીજી આવૃત્તિની પ્રસ્તાવનામાં પણ (પૃ.૬૦) દેવસુન્દરસૂરિ સં. ૧૪૫માં કાલધર્મ પામ્યા હતા એમ કોઈ આધાર આપ્યા જ હાવિના જણાવે છે. સોમસુંદરસૂરિને સૂરિપદ સં. ૧૪૫૭માં મળ્યું તે પરથી આચાર્ય મૃત્યુસમય આસપાસ કોઈ શિષ્યને સૂરિ કરી પધરાણી
નીમી જાય છે એવું ઘણીવખત બને છે તેમ અત્ર પણ બન્યું હશે એમ ધારી, તેઓ ઉપરનું સ્વર્ગવાસવર્ષ જણાવવા પ્રાયઃ દોરાયા હશે, પણ તે અનુમાન કે કલ્પના સત્ય નથી. સં. ૧૮૬૬ સુધી વિદ્યમાન હોવાનું ઉપર જણાવેલ કારણે બરાબર જણાય છે. વળી