________________
દિ
6
શ્રી અર્થા) અંક રાખેલ છે. તેથી તે ચિતપરથી ગ્રંથના કર્તાનું તુરત સૂચન થાય છે. આપણું આ ગ્રંથકાર મુનિસુંદર સૂરિએ “જયશ્રી '-પ્રાકૃત “જયસિરિ’એIAL ग्रन्थका
હાઅંક-ચિઠ રાખેલ છે કે જે તેમની સંસ્કૃત અને પ્રાકૃત રસ કૃતિઓમાં આદિમાં તેમ જ અંતે, યા આદિમાં જોવામાં આવે છે. ઘનવિ. ૧૬ ગ્રંથો–(૧) વિ(ચોટી-આમાં લક્ષણ-વ્યાકરણ, છંદ-કાવ્ય અને પ્રમાણુતર્ક એ ત્રણ વિદ્યાસંબંધી હકીકત આપી છે. પ્રથમ દિ
परिचय Mી ભૂમિકામાં એ વિદ્યાનાં સાધનો -૧ વિશુદ્ધ બુદ્ધિનો આભોગ, ૨ સરૂસમાયોગ, ૩ સશુરૂવિનયપ્રયોગ, ૪ પુસ્તક પ્રાપ્તિયોગ, ૫ પ્રમત્તતાનો જ
વિયોગ, ૬ સતત ઉપયોગ (લક્ષણાનુસંધાન), ૭ શુદ્ધ અભિયોગ, ૮ દેહારોગ્ય, હું ભાગ્ય આદિ કહ્યાં છે. એ સર્વે એક સાથે દુર્લભ ગણાય, ઇજા , ૨૮] છતાં એ ધરાવનારા અનેક વિદ્વાનો થયા છેઃ-સિદ્ધસેન દિવાકર, મલવાદિ, હરિભદ્ર, વાદિદેવ, હેમચંદ્ર વગેરે. લક્ષણુગોષ્ટિમાં જૈનદ્રાદિ વ્યાક.
રણનાં નામ બતાવી તેનું અધ્યયન કરવાની રીત ને તેથી લાભ કથેલ છે. છંદોનુશાસન ને કાવ્યગોષ્ટિમાં છંદના ને કાવ્યના પ્રકાર બતાવેલ છે છે. પ્રમાણુગોષ્ટિમાં પ્રમાણુના ભેદ કથેલ છે, પછી દેવ, ગુરૂ, ધર્મ એ ત્રણ તત્ત્વનાં લક્ષણે-તે ત્રણની પરીક્ષા વગેરેનું નિરૂપણ કર્યું છે. આ સંસ્કૃત ગદ્યમાં છે, અને તેમાં કયાંક શ્લોકોનાં અવતરણું છે. તેની આદિ અને અંત બે બે શ્લોકોથી કરી છે –
जयश्री लीलालीवितरतु ममानन्तमहिमा, जिनः श्रीमान् वीरत्रिभुवनविभुः सर्वकलनः । प्रवादा यस्यैवागमजलनिधेरत्र निखिलाः, समादाय स्वैरं कतिपथलवान् सत्त्वमभजन ॥१॥ श्रीज्ञानसागरावस्वगुरूणां ज्ञानवारिधिम् । उपजीव्योपदेशं च कुर्वे त्रैवि(वै)द्यगोष्ठिकाम् ॥ २॥
श्रीमत्तपागणनभोंऽगणभास्कराभश्रीदेवसुन्दरगणाधिपशिष्यकेण । __ श्रीज्ञानसागरगुरूत्तमपाठितेन बाल्येऽपि तर्ककुतुकान्मुनिसुंदरेण ॥ १॥
| ૧૮|| शरशरमनुमितवर्षे १४५५ स्वस्यान्येषां च शैशवे सुधियाम् । जिह्वापटिमोपकृते विदधे त्रैवि(वै)द्यगोष्ठीयम् ॥ २॥ આની ૧૧ પત્રની સં. ૧૫૧૬માં લખાયેલી હાથપ્રત સરકારી ગ્રંથસંગ્રહ કે જે હાલ ભાંડારકર ઓરિયેન્ટલ રીસર્ચ ઇન્સ્ટિટયુટ,
66 )-&X-6-8-6-8