________________
ग्रन्थका
દ્રિ
श्री अध्या.
धनवि. ૨૦ વૃત્તિ. I ૨૪ .
| परिचय
| (૨) રશેખર સૂરિ પણ સં. ૧૪૯૬ માં પોતાની “શ્રાવિધિ” નામના ગ્રંથની અંતે એમ જ જણાવે છે.'
(૭) લક્ષ્મીભદ્ર ગણિએ રચેલી ને સં. ૧૪૯૮માં પાલણપુરમાં લખાયેલી તે વખતની ગુજરાતી ભાષામાં “શ્રી મુનિસુંદર સૂરિ વિજ્ઞપ્તિ’| એ નામની દશ કડીની ટૂંકી કૃતિમાં કડી ૭ થી ૮ સુધીમાં જે જણાવ્યું છે તે આપણા ગ્રંથકારશ્રીનો પરિચય આપતાં આદિમાં જ મૂકેલું છે. GI એ. સજઝાયમાળા પૃ. ૫૮ થી ૬૦ ). (૪) ચારિત્રરનગણિએ સં. ૧૪૯૯ માં પોતાના “દાનપ્રદીપ’ પુસ્તકની અંતે કહ્યું છે કે “તેઓ મારિનું નિવારણ કરવાના પૂર્વ
અ દતથી ભદ્રબાહુ જેવા પરમ મહિમાવાળા છે.”
(૫) સોમધર્મ ગણિએ પણ સં. ૧૫૩માં રચેલ ઉપદેશ-સપ્તતિના પ્રાંતે એ પ્રકારનું દર્શાવ્યું છે કે જેમણે શાંતિકરસ્તોત્ર રચ્યું, ને રાજા વગેરેને પ્રતિબોધ્યા, પ્રવાદોમાં જય મેળવ્યો એવા શ્રી મુનિસુંદર સૂરિ શોભે છે.” | (૬) સૂરિજીની હયાતી બાદ-સોમમંડન ગણિ યુગાદિદેશનાને અંતે તેઓ યુગોત્તમના ગુણુવાળા, વિસ્તૃત ઉદયવાળા અને સહઅT નામોની અવધાની હતા” એમ કથે છે.*
(૭) હેમહંસગણિએ અમદાવાદમાં રચેલી સં. ૧૫૧૫ ની ન્યાયાર્થ-મંજૂષા નામની કૃતિની પ્રશસ્તિમાં જણાવેલ છે કે “સુર-દવથી, કરેલી મારિ જેણે શાંતિસ્તવ રચીને નિવારી તે શ્રીમાન મુનિસુંદર નામના ગુરૂ મારા દીક્ષા-ગુરૂ હતા” १ मारीलवमनिराकृति सहस्रनाम-स्मृतिप्रभृतिकृत्यैः । श्री मुनिसुन्दरगुरवचिरन्तनाचार्यमहिमभृतः॥
-રશેખર સૂરિના સં. ૧૪૯૯ ના શ્રાવિધિ ગ્રંથની પ્રશસ્તિ. શ્લોક ૮. २ श्री मुनिसुंदरगुरवः प्रथमाः प्रथमानपरममहिमानः । मारिनिवारणपूर्वैरवदातैर्भद्रबाहुं प्रति थे ॥१०॥ ३ कृतशान्तिकरस्तोत्राः नुपादिप्रतिबोधकाः । जितप्रवादा भान्ति श्री मुनिसुन्दरसूरयः ॥३॥ ४ युगोत्तमगुणाश्चासंस्तत्पढे प्रथितोदयाः । सहस्राह्यावधानाः श्री मुनिसुन्दरसूरयः ॥३॥ ૬ મરિન નિવારિતા સુતા સંગ રાતિસવં ૪ શ્રીમા મુનિસુમધગુફદ્દીક્ષાગુર્મમયનું I(પી. ૪ ને. ૫૦૦ પૃ. ૧૮)
૪ |