________________
પ્રસ્તુત ફંડના નવીન કાર્યક્તઓ તરફથી નિવેદન -
SUCHERG
આ કંડનો ભૂત ઇતિહાસ ૌરવભર્યો છે અને તે દ્વારા પ્રગટ થયેલા ગ્રન્યાંકો પરથી જૈન સાહિત્યની થયેલી સેવાનો ખ્યાલ આવી શકશે. કંડદ્વારા થયેલી સેવાનું માન મુખ્યતઃ ફંડ–સંસ્થાપકના કુટુંબીજન તથા ભૂતપૂર્વ ટ્રસ્ટી
અને ચાલુ માનદમંત્રી શ્રી. જીવણચંદ સાકરચંદ ઝવેરીને છે. હાલ તેઓ સંજોગવશાત નિવૃત્તિ ઇચ્છી રહ્યા છે તો પણ &Iઆ સંસ્થાના કાર્યકરોને તેમનો ગાઢ અનુભવ તથા માર્ગદર્શનનો લાભ મળતો રહેશે એ આશા વધારે પડતી નથી. આથી
છેલ્લાં સાત આઠ વર્ષો થયાં આ સંસ્થાના પુરતક–પ્રકટીકરણમાં શીતતા વ્યાપી ગઈ હતી. આ પ્રકાશન તેનું જીવંત ઉદાહરણ છે. ઈ. સ. ૧૯૩૭ માં છપાવવા શરૂ કરાયેલું આ પુસ્તક ઈ. સ. ૧૯ર્ષના અંતમાં પૂર્ણ થાય છે. 8ાતે જ પરિસ્થિતિ શરૂ કરાયેલાં બીજાં પુસ્તકો “અભિધાન ચિંતામણિ કોશ, “જૈન કુમારસંભવ” અને “સિદ્ધહેમ અવકી
ચૂર્ણિ”ની છે. હાલના કાર્યવાહકો તે પુસ્તકો જેમ બને તેમ જલદી લોકોપયોગ માટે સાદર થાય તે માટે ઘટત પ્રયતા કરી રહ્યા છે. છા આ શિથીલતા કે અવ્યવસ્થા બદલ કોણ દોષિત છે અથવા તેના કારણે શાં શાં છે તેની ચર્ચા કરવાનું
આ સ્થળ નથી તેમજ તે વિષેની અમારી યોગ્યતા એ નથી. છતાં એટલું જણાવી દેવાની અમે તક લઈએ છીએ કે
*
*
*
SLAG