________________
७६
અભિનવ ઉપદેશ પ્રાસાદ-૩
જાય ખરા?– ન મળે–કેમકે ભાઈ હવે તારું રાજાપણું જ કયાં છે? તે રીતે કર્મક્ષયપણાનું મૂળ ધ્યેય જ ન રહ્યું હોય તો પછી ગમે તેટલી વાતો કરે પણ સિદ્ધિની પ્રાપ્તિ થાય નહીં.
कृत्य पाप सहस्त्राणि हत्या जंतु शतानि च
अमुं मंत्र जपित्वा च तिर्य'चो पि दिवंगता હજારો પાપ કરી અને સેંકડો જીની હત્યા કરી આ [નવકારી મંત્રને જપીને તિર્યચે પણ સ્વર્ગે ગયા છે.
તે પછી મનુષ્ય માટે સદા વપૂછાળો વિધાન કેમ સાર્થક ન બને ?
શ્રેણિક રાજાના પિતા પ્રસેનજિત રાજાના રાજ્યમાં રાજગૃહિ નગરીને વિશે હખુર નામે ચોર રહેતું હતું.
એક વખત જીતેલું ઘુતદ્રવ્ય બાળકોને આપી દીધું. પછી માગે જતા ક્ષુધાતુર થયે, એટલે ઘેર જમવા જતો હતો. ત્યાં માર્ગમાં રાજા ના મહેલમાંથી રસવંતીની સુગંધ આવી. તેથી અંજન વિદ્યા વડે અદશ્ય બની, રાજમહેલમાં રાજાની સાથે એક થાળીમાં બેસી ભજન કર્યું.
પછી તો રસની લાલસા થવાથી રોજેરોજ તેના ઘેર જઈ જમવા લાગ્યો. ઘણાં દિવસ આમ ચાલ્યું. રાક ઓછો થવાથી રાજાનું શરીર કુશ થવા લાગ્યું. મંત્રીએ રાજાને પુછયુ સ્વામી ! તમારું શરીર પ્લાન કેમ થઈ ગયું ? અન પર અરુચિ થઈ છે કે કોઈ ચિંતા છે?
રાજા કહે મંત્રી, આશ્ચર્ય એ છે કે હું હમેશાં બમણું – ત્રણ ગણું ખાઉં છું. પણ કોઈ અંજન સિદ્ધ પુરુષ મારી સાથે જમી જાય છે અને નારકીના જીવની જેમ મારે ઉદરાગ્નિ શાંત થતો
નથી.
મંત્રીએ ભજનગૃહની ચારે તરફ સુકા કુપો વેર્યા. ભેજનાવસરે ચેટના પગ પ્રહારથી ખડખડાટ થતા સાંભળ્યો. બીજે દિવસે તે રીતે ચારને મહેલમાં આવેલ જાણે તત્કાળ તે સ્થાનના દ્વારને દઢ રીતે બંધ કર્યા. અંદર તીવ્ર ધુમાડો કર્યો. ઘુમાડાથી વ્યાકુળ ચારની અાંખમાં અશ્રધારા આવી અજન લાઈ ગયું.
ચાર દેખાય, બાંધીને રાજા પાસે લાવ્યા. અહો મારે તો ભજન