Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 340
________________ (૧૦૮) તીર્થ પ્રભાવના -શાસનને અજવાળો तीर्थोन्नतिकृते नित्यं राते साधवोऽपिहि तेनेह भवता स्वामिन् कार्या तीर्थ प्रभावना તીર્થની ઉન્નતિ કરવામાં સાધુઓ પણ ઉદ્યમ કરે છે. તેથી હે સ્વામી, આપે પણ તીથ પ્રભાવના કરવી જોઈએ. શ્રાવકના ૩૬ કર્તવ્યમાં આ છેલ્લું કર્તવ્ય છે તીર્થ પ્રભાવના. વજ સ્વામીજીને વિનંતી કરતે આ શ્લેક અકો ટાંકે તેની વિચારણા પછી કરીશું પણ માવા તિથે-(તીથ પ્રભાવના) એટલે શું તે બાબત પહેલાં વિચારીએ. સામાન્ય અર્થ કરતાં તીર્થ પ્રભાવના એટલે “ધર્મની જાહોજલાલી વધે તેવું કાર્ય કરવું” એમ કહેવાય લોકોના હૃદય પર તીર્થ [શાસન] ને પ્રભાવ પડે, તેઓ તેના આચરણની પ્રવૃત્તિ વાળા થાય તેવા જે જે કંઈ કાર્યો કરવા તે સર્વેને પ્રભાવના કહેવાય. આ áયમાં બે શબ્દ મુકયા છે. એક તીર્થ બીજુ પ્રમાવના [vમાવI] 0 તીર્થ એટલે તમને અને રૂતિ તીર્થ. “જેના વડે તરાય તે તીર્થ.” પરંતુ અહીં “તીર્થ” શબ્દ દ્વારા શ્રી શત્રુંજય પ્રમુખ તીર્થ અર્થ ન લેતાં તીર્થ એટલે “શાસન” એવો અર્થ સમજવાને છે. - a pભવના માં એટલે ઉત્કૃષ્ટ અથવા શ્રેષ્ઠ કે ઉત્તમ અર્થ લીધા. જેમાં “ભાવના શ્રેષ્ઠતમ કે પ્રકૃષ્ટ તમ બને તે રીતે શાસનના કાર્યો કરવા. શ્રી ધર્મસંગ્રહ આદિ ગ્રંથોમાં પણ તીર્થ પ્રભાવનાને આજ અર્થ સ્વીકારીને શ્રાવકના વાર્ષિક કર્તવ્ય વિશે સમજ આપવામાં આવી છે. આપણે પણ જમવા ઉતરશે ને ભાવ પ્રક્ટ થતે દેખાડવા શાસનને અજવાળો એવું પરિશીલન-શીર્ષક મુક્યું. अष्टौ प्रोक्ता निशीथादौ शासनस्य प्रभावकाः मार्गानु सारिण्या शक्न्या त एवोद्भासयंति तत्

Loading...

Page Navigation
1 ... 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354