Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 346
________________ શાસનને અજવાળા ૩૩૭ મારી સમૃદ્ધિ નથી. તેણે મને મારા માન [ગ] ઉપર લપડાક લગાવવા જ આ ઋદ્ધિ વિષુવી લાગે છે. જે હવે હું અંતરની સમૃદ્ધિ પ્રગટ કરુ` તે જ સાચા. દશા ભદ્ર રાજાએ બધુ જ છેડી દઈ પ્રભુ પાસે ત્યાં જ દીક્ષા ગ્રહણ કરી. ત્યારે ઇન્દ્ર ખાલી ઊઠયા કે મેં જે હાડ કરી તુમ સાથે તે ખમત્તે ઋષિરાય મુજમાં શક્તિ ઘણી છે જી પણ મુજથી એ નવ થાય. ઈન્દ્ર વાંદીને ખેલે ધન માનવ અવતાર આ રીતે ઇન્દ્ર પણ માનવ અવતારને વખાણીને ઉઠયા. આવા ઠાઠથી ગુરુ પ્રવેશ મહાત્સવ કરવા તેને પમાળા તિર્થે કહ્યું. અલબત તેના અર્થ એવ! ન સમજતાં કે તમારે ત્યાં પ્રવેશ મહાત્સવ થાય ત્યારે તમારા પ્રમુખ કે મુખ્ય ટ્રસ્ટીએ દીક્ષા લઈ લેવી. – હા, વળી તમે કહેશે! કે મહારાજ સાહેબે ફરમાવ્યું છે કે દશા ભદ્ર જેવા ગુરુ પ્રશ મહેાત્સવ જઘન્યથી પણ વર્ષે એક વખત કરી તી પ્રભાવનાનું કર્તવ્ય બજાવવુ એટલે દર વર્ષે [રાજા તાનથી રહ્યા માટે] પ્રમુખ કે મેનેજિ ંગ ટ્રસ્ટીએ દીક્ષા લેવી તેા જ શાસન પ્રભાવના કહેવાય [લઈ લેતા અમને વાંધા નથી. તમે તા કથાનકના મુખ્ય સ ંદેશ ઝીલીલા કે શાસનને અજવાળે તા આ પશીલન પશ્રિમ સાક. શ્રી ધ થૈાષ સૂરિજી મહારાજાના પ્રદેશ મહાત્સવ વખતે પેથડ શેઠે ૭૨૦૦૦ ટના વ્યય કર્યા હતા. પ્રવેશ વખતે સત્કાર કરવાથી જૈન શાસન ઘણું જ શાભે છે. બીજા સાધુઓને પણ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે. તેથી તીની પણ ઉન્નતિ થાય છે. સાધુપણા પરત્વેના સદભાવ અને ચારિત્ર લેવાથી આટલુ બધુ બહુમાન મળે તેવા પ્રકારની બુદ્ધિ ઉત્પન્ન થાય છે. તેમજ શ્રાવકશ્રાવિકાની તથા અન્ય જનાની જિન શાસન પર બહુમાન મતિ વધે છે. આ ઉપરાંત પ્રતિમાદિક વહન કરીને આવેલા સાધુ મહાત્માના પ્રવેશ મહે।ત્સવની વિધિથી લોકોને પણ હૃદયમાં બહુમાન ભાવ ઉત્પન્ન થાય છે કે અહે। જે શાસનમાં આવા મેટા તપસ્વીએ છે. તે જિનશાસન કેટલું મહાપ્રભાવી હશે ! સાથે સાથે ક્રુતિથી એની હિલના પણ થઈ જાય છે.

Loading...

Page Navigation
1 ... 344 345 346 347 348 349 350 351 352 353 354